________________
ઈતિહાસકારે કહેશે કે આપની પાસે આપના આત્માની.. આપે કહેલ છે કે સિદ્ધાંત ન સચવાય તે ઝેર ખાયને...
મારી હાજરીમાં સાધ્વીજીઓ તથા બહેન-દીકરીઓની પવિત્રતા જોખમાય તેવી સ્થિતિ હું જોઈ શકે તેમ નથી. એટલે મારા છેલ્લા પ્રયત્ન કર્યા પછી પરિણામ નહીં આવે તે, આપે કહેલ છે કે સિદ્ધાંત ન સચવાય તે ઝેર ખાયને મરી જવું સારું, તે પ્રમાણે શાસનપક્ષના હિત ખાતર, સંચમની રક્ષા ખાતર, શાસ્ત્ર-સિદ્ધાંત ખાતર અને ભગવાનના શાસનને ટકાવવા માટે–શ્રી પર્વાધિરાજની આરાધના કરી, નવપદજીનું ધ્યાન ધરી અને આવતા ભવમાં ભગવાનના શાસનની અપૂર્વ સેવા કરવાની શક્તિ મળે તે માટે-મારા જીવનને અંત લાવવા આ વદિ ૧ના રોજ અગ્નિવિલોપન અગર ઝેર લઈ મારુ આયુષ્ય પૂરું કરીશ.
મને લાગે છે કે મારા જીવનને ભેગ આપ્યા પછી જ સંયમરક્ષા સારી રીતે કરવા સંધ જાગૃત બનશે. એ જ વિનંતી.
લી. દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશે.
વિભાગ પહેલે | ૮૯