________________
તા. ૨૧-૭-૮૪
શ્રી આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ ની સેવામાં, શ્રી પાલીતાણા.
લી. દીપચંદ વખતચંદુના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી.
વિ. વિ. સાથ જણાવવાનુ” કે આજે અસત્યની જીત અને સત્યની સખ્ત હાર ઘણા લાભ માટે થઇ છે !
આપના પાસે શ્રીમતાના માટા વર્ગ, સે"કડા સાધુ-સાધ્વીઓ, તેના (સ‘સારી) કુટુ ખીએ તથા સગા-સ"ખ"ધીએ અને ભક્તવનું માટુ' જુથ—તેથી આપને ઘણી ખુમારી, તેની સામે હુ એકલા. ધર્મ ખાતર મારી પાસે જે ભાગ આપવાની શક્તિ હતી તેનાથી મને ખાતરી હતી કે આપને વિચારવુ જ પડે તેવા સ ંજોગા ઊભા થાત. તે સમજીને મારા આત્મવિલાપનની વાત કરી. ભાગ કાઇને એળે જતા નથી તેના મને સ*પૂર્ણ વિશ્વાસ હતા.
આપના ઉપદેશ તથા આપના સાહિત્યમાં શાસન અને સિદ્ધાંત માટે મરી ફીટવાની પ્રેરણાએ સચમરક્ષા કરવાની ભાવના થઈ. પરંતુ હું ન સમજી શક્યા કે આપના હાથથી શાસનનાશની પ્રવૃત્તિ થાય પણ - તેની રક્ષા થાય નહિ.
આપના ઉપદેશ દરેકે ઝીલ્યા. પેાતામાં ધમ કે સિદ્ધાંત સાચવવાના હોય કે ન હોય પણ ધર્મ'ના નામે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં કજિયા, ફ્લેશ, ક*કાસ કરીને શાસનરક્ષાના નામે તન-મન-ધનથી લેાકાએ ખૂબ ભાગ આપ્યા છે. તેમાં હુ. પણ સાથે હતા. તે વખતે આપે કહેલ કે મારામાં સાધુપણું ન દેખાય તે મને છેાડી દેવા. તેા જ તમારામાં ધર્મની સાચી સમજણ આવી છે અને સાચા ધર્મ પામ્યા છે તેમ માનીશ. આ વાતને ધ્યાનમાં લઈને આપને ત્યાં જે પરિસ્થિતિ હતી તે બધી પદ્મામાં લગભગ જણાવેલ છે. મારા કરતા આપના જીવનના આપને વધારે ખ્યાલ હોય તે સ્વાભાવિક છે. છતાં મારા પત્રથી આપને સચમરક્ષા કરવા માટે વિચારો ન આવ્યા અને જે ચાલે છે તે
૯૦ / વિભાગ પહેલા