________________
ખાત્રી હતી કે આપ સાધુપણુ* પાળી શકે તેમ નથી સત્વ ખલાસ થઈ ગયું જેથી દરેકને ફાવટ આવી ગઇ શાસનને પચાવવું હેાય તે સત્ય જાહેર કર્યો સિવાય...
આપે ઘણાને ચેતવ્યા છે કે મહામુશ્કેલીએ મળેલ માનવજીવનને વેડફી ન નાખા. આયુષ્યના ભરેાસેા નથી અને અહીંથી જવાની નાખતા ગગડી રહી છે. મનુષ્યજીવન કાળની દાઢમાં છે. સુડી વચ્ચે સેાપારીના જેવી આ જીવનની દશા છે. માટે આ ટૂંકા અને ચંચળ જીવનમાં સાધવા ચાગ્ય સાધી શકાય. આપની આવી વાતા સાંભળીને જેના પુન્યાય હતા તે ચેતી ગયા છે પણ આપ જ ચેતતા નથી, તે જ મહાકરુણતા છે. એ જ વિનતી.
k
લિ. દીપચંદ વખતચંદના ૧૦૮ વના.
વિભાગ પહેલા / ૮૭