________________
માટે સાધુતાની પવિત્રતાને ને સાધુના સુંદર આચારને નાશ કરી, ધર્મના નામે આપની જ નિશ્રામાં અનુષ્ઠાને થાય તેથી સાધુતાની પવિત્રતાને તથા શાસનને કેટલું નુકશાન થાય છે, તે તે શાસ્ત્રને વફાદાર હોય તે જ સત્ય હકીકત કહી શકે. અમો આપની નિશ્રામાં હતા ત્યારે, અનુષ્ઠાને થતાં ત્યારે, સાધુતાની મલીનતા થતી ત્યારે, આપની વાણી ઉપર પૂરે વિશ્વાસ કે, આપની નિશ્રામાં જે પ્રસંગે થાય તે, આપ શાસ્ત્રને વફાદાર છો તેવી શ્રદ્ધાથી લક્ષ આપ્યું નહીં. પણ અસંયમનું કૌભાંડ જાણવામાં આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે ફક્ત વાતે જ શાસ્ત્રની છે, સાચી સાધુતાની કઈ કિંમત નથી. તેથી નિશ્રા છોડી સાચી સાધુતાની પવિત્રતા માટેનું ગમે તેવું કષ્ટ આવે તે સહન કરવાની ભાવના થઈ છે. આપના બેલવામાં શાસ્ત્રની વાત અને અમલમાં અધર્મ. આપની શક્તિને ઉપગ જે. ઉપદેશ તેવું આચરણ, શક્તિ મુજબ પણ, વિપરીત રીતે ન કર્યું હોત અને ભગવાનના માર્ગને સાચવવા માટે કર્યું હતું તે આજની જૈન શાસનની સ્થિતિ ઘણું ઉત્તમ હેત. અમે આપનું ઊંચામાં ઊંચું આલંબન માની આપની નિશ્રા સ્વીકારી, પણ પાણીમાંથી આગ ઝરી. અમારું કમભાગ્ય કે ભગવાનની ઉત્તમ સાધુતા જેવાનું અમારું સદ્દભાગ્ય નહીં, તેને અમને પારાવાર ખેદ થાય છે. આપનું શાસ્ત્રને વફાદાર રહેવાનું સત્વ અસંયમના કારણે ખલાસ થઈ ગયું. કર્મે આપને સદ્બુદ્ધિ ન આપી તેનું આ પરિણામ છે.
આપની પાસે “હાજી હા” કરનારાઓની વાતેથી આપની કિંમત અકશે નહીં. મેટા ભાગના લેકેને ધર્મના નામે કરાતી આપની માયાની તથા આપના જીવનની ખબર પડી ગઈ છે. પણ આપના પુન્યના હિસાબે, શરમથી, આપના રાગથી કાંઈ બોલતા નથી. પણ મનમાં ઘણું જ મૂંઝવણ છે, પારાવાર દુઃખ છે કે સામા પક્ષને શું મેટું બતાવવું.
આ જીવ નરકની ગોદમાં અનંતીવાર જઈ આવ્યો છે. હાલ ધર્મના નામે માનપાન, અનુકુળ સામગ્રી, પ્રતિષ્ઠા મળતી હોય તે, ભગવાનની આજ્ઞાને દ્રોહ કરીને, તે જતાં કરવા નહીં. એક વાર વધારે જશું તેવી માન્યતા ભારેકમીં જીવની હોય છે. આ જીવને મેક્ષ
--
૪૮ | વિભાગ પહેલે