________________
શાસનની સાચી પ્રભાવના થાય તેવુ આપના હાથથી થશે તે અસચમની પરપરાના પાપથી ઘણા જ ખેંચી જશેા. શ્રીસદ્ય પાસે ને ભતા પાસે પાપાને ઢાંકવા આપ જ્ઞાન તથા શક્તિના ઉપયાગ કરશેા તા કદાચ, પાપાનુધી પુન્ય બાકી રહ્યુ હાય તા, ઓખરૂ સચવાઈ જાય પણ કસત્તા આગળ ગમે તેવા સમય માંધાતાઓનું ચાલ્યુ નથી, તે વાત આપે બીજાને સમજાવવા માટે ઘણીવાર કરી છે. આપની જાત માટે આ અ ંગે કોઈ વિચાર કરવા જ નથી. આપને શુ આત્મિક નુકશાનથી બચાવવા કેાઈ હિતેચ્છુ સાચા સલાહકાર જ નથી ? કમે આપને સત્વ વગરના બનાવી દીધા કે જેથી હજુ પુરુષાર્થ કરી શાસનની અપૂર્વ સેવા કરવાનું મન થતું નથી. એક સેવક તરીકે ભરી વિનંતી કરું છું' કે આપ હજી વિચાર કરો. ખાજી હાથમાં છે. છતાં આપ નહીં વિચારા તા ધમસ્થાના અધર્મના સ્થાના થશે અને જે પાપાની પરપરા ચાલશે તે બધા પાપાના ભાગીદાર આપ થશે અને તેના કડવા ફળ શ્રીસ ઘને ભાગવવા પડશે. છતાં આપને શ્રીસ ધના હિત ખાતર કેમ શુભ વિચાર આવતા નથી અને ચાંટ લાગતી નથી તેનુ' ખરું રહસ્ય છુ' હોઇ શકે ? આપને પરલેાક જેવી કાઈ ચીજ નથી તેમ લાગી ગયુ છે કે કેમ? તેની મને સમજણ પડતી નથી. આપે અત્યાર સુધી સમાવેલ છે કે સાધુનુ` સચમ એ જ શાસનની માટી પ્રભાવના છે. સચમ વિના કદી શાસન ટકે નહીં. ચારિત્રના નાશ એટલે ભગવાનના માના નાશ. ભગવાનની આજ્ઞાના નાશ કરનારને અને અસચમ પોષનારને "કેવા ઘાતકી કીધા છે તે આપ શાંતચિત્તે વિચારી તે પણ પાપથી પાછા ફરવાના વિચાર જરૂર આવશે તેમજ સાઁચમરક્ષાનુ* ઉત્તમ કાર્ય કરવાનુ મન થશે; અને ગચ્છાધિપતિની ફરજ મજાવ્યાના આનંદ થશે તેમજ મનના ખેાજ ઘણા જ હળવા થશે,
પક્ષની પ્રતિષ્ઠા સાચવવા અસયમી સાધુઓને પણ મહાસતીએને વંદન કરાવવાની ઘેલછા ઊભી કરી છે, તેથી મને ખૂબ આઘાત થાય છે. પણ આપ ગમે તેવા, શાસનના નાશ થાય તેવા, અન્યાય કરા તા પણ આપને કહી શકે તેવી વ્યવસ્થા ખલાસ થઈ ગઈ તેનુ પરિણામ એટલું ખરાબ આવશે ત્યારે આપ ચાંકી ઉઠશેા, અને જગતમાં સારા તરીકે જીવી શકશે નહીં. માટે કૃપા કરી મહાસતીએની સચમરક્ષા થાય તેવા પ્રણ"ધ કરી શાસનને બચાવી લેશે.
૫૬ / વિભાગ પહેલા