________________
સમને રાગ કેવો હતો તે જગજાહેર થતા જાય છે,
આપની કૃત્રિમ પ્રતિષ્ઠા કરતાં સંયમરક્ષાની કિંમત
ગમે તેવું સહન કરવાની મારી સંપૂર્ણ તૈયારી છે નાશ કરવા માટે સાધુવેશમાં રહીને જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને શ્રદ્ધાળું, ભેળા, સરળ જીને ધર્મના નામે ફસાવી માયાદેષ્ટિ અને અને અસત્યનું આચરણ કરી મહાવ્રતને છડેચોક ભંગ કરી અનેક આત્માઓને દુર્ગતિમાં મલવાને ધધો ચાલી રહ્યો છે અને દેવગુરુની આજ્ઞા પાલન કરવા માટે શાસ્ત્ર અને સિદ્ધાંતને વફાદાર રહેવા શાસનપક્ષે - ખાત્રી આપી હતી તે જ પક્ષના મોટાભાગના સાધુઓ આપની આગેવાનીથી કેટલી નીચી કક્ષાએ જઈ શાસનપક્ષને તથા તેની પ્રતિષ્ઠાને ખતમ કરવા સુધી જે કૃત્ય કર્યા છે, તે ભૂતકાળ ભૂલી જઈ હવે તેવી પરિસ્થિતિ ન થાય, તે માટે શાસનપક્ષે આપેલ વચનનું પાલન કરાવવા શાસનદેવ જે પ્રેરણું કરશે તે બધા કાર્યો કરીશ અને
તે માટે ગમે તેવું સહન કરવું પડશે તે માટે મારી સંપૂર્ણ -- તૈયારી છે. પહેલું કામ આપ જ્યાં હશે ત્યાં સાચી પરિસ્થિતિ જાણું
વીશ. તે પત્રની નકલ હવે પછી મેલીશ. આશા રાખું છું કે હજુ ' સંયમરક્ષા માટે દેવ-ગુરુની આજ્ઞા માનશે.
, હું સમજું છું કે આપની પાસે પૈસાદારનું પીઠબળ છે, લાગવગ છે તેમજ અનેક પ્રકારે આપને બચાવ કરનાર માટે વર્ગ છે. તેથી સિંહ સમાન ગણાવી છે. પણ કર્મસત્તા પાસે પાપરૂપી જીવમાં એટલા બધા ફસાઈ ગયા છે તેને મારા જેવા નાને ઉંદરડે આપની જાળને તોડી નાખી આપને સાચે ખ્યાલ આવશે ત્યારે જ મને સંયમરક્ષાને આનંદ થશે.
લી. દીપચંદ વખતચંદના ૧૦૦૮ વંદના.
વિભાગ પહેલે | ૭૧