________________
સુરેન્દ્રનગરમાં નૂતન મંદિર-ઉપાશ્રયમાં ઈટે ઈટે સિદ્ધાંત સાચવવાની ખાત્રી આપી હતી. આપના વિશ્વાસે પાયામાં ચણાઈ ગયો છું, તે જ સ્થળમાં સંયમ-સિદ્ધાંતનું રક્ષણ ન થાય તેનું કારણ? આપની આજ્ઞા ભંગના કાર્યમાં સહકાર ન આપ્યો તેના ફળ તરીકે મારી આંખમાં લાલ મરચાં ભરી રીબાવી રીબાવીને મારી નાખવાની કાર્યવાહી ચાલે છે. મારી પાસે મહાન ધર્મ છે, તેથી કેઈની તાકાત નથી કે મને દબાવી, ત્રાસ આપી, ફાવી શકે.
આપને મહારાજાએ એવી લપડાક મારી છે કે જગતમાં બાહ્ય દૃષ્ટિએ ઊંચામાં ઊંચુ સ્થાન પામ્યા પછી કર્મરાજા અનેક કષા કરાવી નીચે પછાડવા માટે ઘણી મહેનત કરે છે અને તેને સફળતા ઘણી જ મળતી જાય છે. તેને વિચાર કરવાનો હવે ડે ટાઈમ છે. અમે તો સંસારરૂપી કીચડમાં પડેલા છીએ. આપે કીચડમાંથી નીકળ્યા પછી, અનેકાનેકને કચડમાંથી બહાર કાઢવાની વાત કરી, પાછા કીચડમાં પડવાને ધ શરૂ કર્યો. તુચ્છ ક્ષણિક સુખ જે એકાંતે ઘણું જ દુઃખના કારણુભૂત છે તેમાં આપ ફસાઈ ગયા, અને બધુ સત્વ ખલસ કરી નાખ્યું. આપની ચિંતા કરનાર કોઈ ન મળ્યું. મોટા ભાગના સ્વાર્થીઓનું ટેનું ભેગું થયું. આવા સ્વાર્થીઓથી જ આપને આત્મિકઘાત થયો છે. એક સમર્થ જૈનાચાર્યની મહરાજાએ કેવી સ્થિતિ કરી તે જોઈ અમે ચેતી ગયા, તે જ અને ધર્મ ફળ્યો. છેલ્લે છેલ્લે મને આપનું શુદ્ધ જીવન જોવાની એક જ અભિલાષા છે.
, ચુવક સંઘે દીક્ષા વિરોધ કર્યો. આપે અનેકેને દીક્ષા આપી. તેમાંથી મેટા ભાગનાઓને દેવગુરુના આજ્ઞાભંજક બનાવ્યા, સંયમભ્રષ્ટ બનાવ્યા, સાધુના આચારને નાશ કરનારા બનાવ્યા. તે બેમાં શાસનના ઘાતક વધુ કેણ ગણાય, તે પ્રમાણિક પંચ પાસે ન્યાય કરાવે. |
કેન્ફરન્સ બાલદીક્ષાનો વિરોધ કર્યો. તેને સામનો કરી અનેક બાલદીક્ષા તથા યુવાનને દીક્ષા આપે આપી. તેમાંથી એક પણ માલસાધુ– આપની પાસે રહ્યા તેનું–આત્મકલ્યાણ કરી, શાસનને વફાદાર રહી, સંઘનું રણ અદા કર્યું હોય તે એક પણ દાખલ નથી. તેમજ યુવાન સાધુમાંથી, એટાભાગના, વિજાતી સંબધે થતાં, કુચેષ્ટાઓ કરી રીબાય ૭૮ | વિભાગ પહેલે