________________
રામની પાછળ અયેાધ્યાનગરી શાકમાં ડૂબી ગઇ ત્યારે આ રામની પાછળ વ્યક્તિરાગીના આચાર નાશ કરવાના...
સામા પક્ષે કર્યુ હાત તા...વિરોધની હાળી સળગાવી હાત
હું શાસનરાગથી...સયમનાશને જોઇ શકતા નથી
તેમાંથી બચાવવાની તારી શક્તિ બહારની વાત છે, તેમ ઘણા કહે છે. હુ તે સારી રીતે સમજુ છું. તેના એક જ જવાબ છે : ગમે તેવુ અસાધ્ય ન હોય પણ હિતચિંતક કડવામાં કડવા ઔષધ પાઇને છેલ્લા શ્વાસ સુધી મહેનત કરે છે. કદી નાશીપાસ થતા નથી. સ્વાર્થી લેાકેા જ સ્વાર્થ પૂરા થાય ત્યારે તુરત ઉપેક્ષા કરવા માંડે છે.
શ્રી રાવણ જેવા મહાધર્મી કામાંધ બન્યા. પૂ. સીતાજીનુ` હરણુ કર્યું.... જીવનમાં મહાન કલ‘ક લગાડયુ". ઘણાએ સમજાવ્યા. જ્યાં દુગતિ નક્કી હોય ત્યાં કદી સદ્ગુદ્ધિ આવતી નથી. પરિણામ નજરે જોયું. જટાયુએ રાવણુમાં મહાન શક્તિ છે તે જાણવા છતાં, તેના અકૃત્યને જોઈ ન શકયા તેથી કપાઈ મરવાનુ` વધારે પસ“દે કર્યુ.. જેને જે ચીજના રાગ હોય તેમાં ખળાબળના વિચાર કર્યાં સિવાય જીવનને હોમી દે છે. તેવી જ રીતે હું શાસનના રાગથી સઘના અને આપના કલ્યાણુ ખાતર સચમનાશના કારણેાને જોઈ શકતા નથી. તેથી આપને પાપથી પાછાવાની ફરજ ખજાવીશ અગર હું' હોમાઈ જઈશ. તેમાં મારુ એકાંતે કલ્યાણુ જ થવાનુ' છે, તેની મને ભગવાનના વચનથી પુરેપુરી ખાત્રી છે. આપ મમત્વ, દાગ્રહથી નહિં જ વિચારો તા ભાવિ ઘણું ભયંકર છે. એ જ વિનતી.
લી. દીપચ'દ વખતચંદના વ ́દના સ્વીકારશેાજી.
વિભાગ પહેલા / ૮૧