________________
છે અને જીવનને આત્મીકવિકાસ રૂંધાય છે. ક્યડાથી સાધુ દેખાય છે, જીવનથી નષ્ટ થઈ રહ્યા છે. અનેકેને દીક્ષા આપી–સાધુતાને દીપાવી સંઘનું રૂણ અદા કર્યું હોત તો સંઘની જાહોજલાલી કેઈ જુદી હોત, પણ આપને સાધુતા સાથે સંબંધ નહોતે. આપના જીવન ચરિત્રમાં
કેટલી સંખ્યા દીક્ષાની થઈ તે જ હેતુ હતું, તે સિદ્ધ થઈ ગયું છે. - સિદ્ધાંતની વાતો કરનારાઓએ શાસ્ત્ર વિરૂદ્ધ જઈ અનેક અગ્યને દીક્ષાઓ
અને પદવીઓ આપી. સંઘના લાખો રૂપિયા ધર્મના નામે ખર્ચાવી, તેના વળતર તરીકે, અનેક આત્માના ભાવપ્રાણનો નાશ કર્યો, તેને ચશ આપને છે. કેન્ફરન્સ બાલદીક્ષાને વિરોધ કર્યો. આપે ભગવાનની આજ્ઞાને ભાંગી અગ્ય દીક્ષાઓ કરી. બેમાં સંઘને કેનાથી વધારે નુકશાન થયું તે નિર્ણય આપની હાજરીમાં કરી લેવા જેવું છે.
રાત્રીજનને ભાંગાને નહિ ગણકારતાં વિના કારણે આધાકમ આહાર વાપરે તે વિષે છે તેમ કહેનારાએ, બધા નિયમોને નેવે મૂકી, ગચરીને બદલે બાવા-ફકીને રઈ-સીધા આપે છે તેથીએ ખરાબ રીતે આહાર-પાણે વાપર્યા. તેથી જે વેષધારી અસંચમીઓ પાકે તે સંઘને કે ઉપકાર કરે તે તે જ્ઞાની ભગવતે કહી શકે.
( શ્રી ઉદયન મંત્રીઓને છેલ્લી અવસ્થાએ, સાધુ વંદનની તીવ્ર અભિલાષાને પૂર્ણ કરવા, ભાંડને સાધુને વેશ પહેરાવી ધર્મની સમજણ આપી. મંત્રીશ્રીજીને સાધુના દર્શનથી અને આનંદ થયો અને સમાધિપૂર્વક જીવન પૂર્ણ થયું. ભાંડને વેષ કાઢી નાખવા કહ્યું, તેના જવાબમાં વિચાર કરી કહ્યું કે “આ વેષમાં ગુજરાતના મહામંત્રી પગમાં માથું મુકી વંદન કરે તે વેષને વફાદાર રહીશ.” વેષે કેવું પરિવર્તન કર્યું. આજે મહાન કિંમતી ચીજને ભાંડ જેટલી ગ્યતા નહીં ધરાવનારાને આપી, તેથી સંઘને લૂંટવાનું નાટક ભજવાઈ રહ્યું છે.
ખાનદાન લૂંટારા-ડાકુઓ જેના ઘરનું ખાય છે તેના ઘરને કદી લૂંટતા નથી તેમ જ બહેન-દીકરીઓને પોતાની બહેન ગણે છે. આજે અસંયમી વેષધારી સાધુએ, ખાનદાની અને પ્રમાણિક્તાને નાશ કરી સંઘનું ખાઈ સંઘના જ ઘરમાં ધાડ પાડી, સાધ્વીજીના શિયળ ભાંગી, બહેન-દીકરીના જીવનને બરબાદ કરનારા, પાટ ઉપર બેસી ધર્મની વાતે
વિભાગ પહેલો | ૭૯