________________
ભગવાનના શાસનને ટકાવવા માલદીક્ષા ખાસ જરૂરી છે તેમ વાતા કરી. શ્રદ્ધાળુ માતા-પિતાએ સુદર જીવન જીવવા માટે અને શાસનની રક્ષા માટે આપનામાં વિશ્વાસ રાખી અને બાળકેાની ભેટ આપી. તે માલદીક્ષાર્થીઓની આત્મિક તલ કરી સાચી સાધુતાના નાશ કરવામાં આપ સફળ થયા છે. અમે કમનશીબ છીએ કે આના ન્યાય મેળવવા સઘમાં કેાઈ વ્યવસ્થા નથી તેમ જ આપના ઉપર વડીલ નથી. તેથી આપે નિરંકુશ ખની અનેકાના જીવન ચૂ'થી નાખ્યા છે. છતાં ખાલદીક્ષાના ચશ આપને અજ્ઞાન લેાકા આપે તેવું કુશળતાપૂર્વક વાતાવરણ પેદા કરી શકયા છે, પણ તેમાં શાસ્રર્દષ્ટિએ ઘણુ ગુમાવ્યું છે.
'આપે દેવગુરુની આજ્ઞા ભાંગી સાધ્વીજીઓને તથા મહેનાને સાથે રાખી રસાડા આદિ અનેક સગવડ ઊભી કરાવી. જૈન સાધુને ન શાલે તેવી રીતે ખાવાની જમાત જેવે દેખાવ થાય, છતાં તેને ધર્મના નામે શાસન પ્રભાવના કહેવરાવી. ઘણાએએ આપનુ' અનુકરણ કર્યુ, તેથી કેવા પાપા થાય છે તે લેાકેાથી અજાણ્યુ નથી. પણ સત્વ ખલાસ થઈ . ગયું છે, જેથી દરેકને ફાવટ આવી ગઈ છે.
શાસનપક્ષ સયમરક્ષા, સિદ્ધાંતરક્ષા માટે જુદો પડયેા હતા, તેમાં આપ જ નાશક બન્યા. સૉંઘના ભદ્રીક શ્રદ્ધાળુ લેાકેાના, ધર્મના નામે, લાખા રૂપિયા ખર્ચાવી મહા અધની ભેટ આપી છે અને સાચી સાધુતાને મારી નાખી છે. તેના ચેપ શાસનપક્ષમાં ફેલાઈ ગયા છે, તેમાં થોડા આરાધક ખચી ગયા છે.
સાધુપણા સિવાય કાઈની મુક્તિ નથી અને થવાની નથી તેમ શાસ્ત્ર આધારે કહી અનેક સરળ આત્માઓને દીક્ષા આપી. તેમાંથી મોટા ભાગનાની સદ્ગતિના દ્વાર મધ થાય તેવી કાય વાહી કરાવી આજ્ઞાભંજક બનાવ્યા. આપના અમૃત્યાને ઢાંકવા લશ્કર ઉભું કર્યું. તેના ઉગ્યેાગ આપની પ્રશ'સા અને ખીજાની નિંઢાના પ્રચાર કરવા માટે કર્યાં. તેથી સાચી સાધુતાને મારી નાખી સ'ચમનાશક અન્યા. આ અપરાધ ભયંકર છે. આ બધી હકીકતા જગત સમક્ષ મુકવામાં આવે તા આપને કોઈ સાધુ તરીકે સ્વીકારે નહિ અને કરેલા પાપાને કસત્તા માફ કરે નહિ, છતાં આ જૈનશાસન છેઃ દ્રઢપ્રહારી જેવા મહા
૮૪ / વિભાગ પહેલા