________________
કરાવે છે. શાસનને બચાવવું નથી, સંયમ રક્ષા કરવી નથી, આવા વિષના ગુલામની પક્કડમાંથી સંઘને છોડાવવાની અમૂલ્ય તક હેવા છતાં બચાવનારને દુષ્કાળ પડ્યો છે. છતાં કોઈ વીરલા નીકળશે ત્યારે જ સાચી સાધુતાને ટકાવી શકાશે.
આ કાળમાં મહાસંયમી, ચારિત્ર સંપન્ન, ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવનારા પૂ. સાધુ-સાધ્વીજી મહારાજે છે. ભલે ચેડા હશે પણ તેઓથી જ ભગવાનનું શાસન ટકવાનું છે. એકલી ધર્મની વાયડી વાત કરી સાધુની આચારને નાશ કરનારા નથી સંઘનું કે પાતાનું કલ્યાણ કરી શકવાના. આ સત્ય વાતને વ્યક્તિરાગીઓ મારી નાખે છે. શાસનને રાગી જ સત્યને ટકાવી જીવનને ધન્ય બનાવી શકશે.
આપની પાસે પુન્યની મુડી તથા વાણીની શક્તિ છે. તેને દુરઉપગ હિમતપૂર્વક સંયમને નાશ અને શાસન પક્ષને નાશ થાય તેવા કાર્યો કર્યા અને તેને ઢાંકવા શ્રીમંતે, અંધશ્રદ્ધાળુ શ્રાવકે તથા અપ્રમાણિક સાધુ-સાધ્વીજીનું જુથ ઊભું કરી સહકાર મેળવ્યો. તેના પ્રતાપે જ સંઘને સારી રીતે મૂર્ખ બનાવી શક્યા છે. આ વાત ધર્મને પામેલા પ્રમાણિક ભાઈઓ સારી રીતે સમજી ગયા છે માટે હવે તેને બચાવ કરવાની તક નથી. કર્મથી છુટવાને અવસર છે, સદબુદ્ધિ સુઝે તે. શ્રી હસ્તગીરીજીનું ટ્રસ્ટ, પહેલા કરેલ તે દ્રસ્ટ, શાસ્ત્ર અને સિદ્ધાંત વિરુદ્ધ છે. તે વાંચીને પાકી ખાત્રી કર્યા પછી સુધારવા માટે ખુબ દબાણ કર્યું. પણ તે ટ્રસ્ટ સુધરી શકે તેમ નહિ હેવાથી બીજું ટ્રસ્ટ ઊભું કરવું પડ્યું. પહેલા ટ્રસ્ટની બધી મીલ્કત બીજા ટ્રસ્ટને સોંપી દેવી.
જ્યાં સુધી તે કાર્યવાહી શાસ્ત્ર મુજબની ન થાય ત્યાં સુધી કેઈએ તેમાં એક પણ પૈસે આપ નહિ, તેવી મૌખિક તથા પત્રથી ખાત્રી મને આપે આપી છે. તે પત્ર મોજુદ છે. તેમજ અંજનશલાકા પ્રતિષ્ઠા હું કરાવીશ નહીં, તેમ રૂબરૂ કહેલ. તે વખતે ૧૫ થી ૨૦ લાખ રૂપિયા ખર્ચાણ હતા. કામ બંધ રહે તેની ચિંતા કરવી નહીં, તીર્થ ઉદ્ધાર કરતા સિદ્ધાંત સાચવવાની કિમત ઘણું છે, તેમ આપ કહેતા હતા. આપની જાત માટે સિદ્ધાંત ફરી શકે છે તેથી બધું ભૂલી જવાય છે. દેવદ્રવ્યમાંથી તથા ધમશ્રાવકે પાસેથી લાખ રૂપીઆ અપાવી, કામ પુરુ થાય કે અધુરું હોય તે પણ, અંજનશલાકા–પ્રતિષ્ઠા કરાવવા ૭૬ | વિભાગ પહેલે