________________
વહેવાર રાખે તે સાધુ નથી પણ શ્રીસધને મહાન શત્રુ છે તેમ જ્ઞાની ભગવતા કહે છે.
સાધ્વીજીના શીયળભંગ કરનાર; મહેનાની પવિત્રતાને ખંડિત કરનાર, જાતી સ’અધકુચેષ્ટા કરનારા, ખાલસાધુ-યુવાન સાધુના જીવનને બરબાદ કરનારાને શાસ્ત્રકાર ભગવતાએ અધમાધમ, નરપીચાશ અને રાક્ષસ જેવા કીધા છે. અને તેવાઓને ટેકા આપનારાને શાસનના ઘાતક કીધા છે. હનાને
સગવડ
સાધુના આચારના નાશ કરવા સાધ્વીજીને તથા સાચવવા સાથે રાખે છે, રસગારવ, ઋદ્ધિગારવ, સાતાગારવમાં લહેર કરી રહ્યા છે તેમજ ધર્મસ્થાના અને તી સ્થાનામાં આજ્ઞાભંજક મની આચારનુ* લીલામ કરી રહ્યા છે તે શાસન દ્રોહી છે. તેવાઓના પડછાચે! ન લેવા જોઈએ, તેમાં જ આત્મકલ્યાણ છે, તેમ જ્ઞાની ભગવત કહે છે.
જેએ દેવગુરુના આજ્ઞાભ'જક છે, સયમનાશક છે, સિદ્ધાંતને બેવફા બનનાર છે તે સાધુ નથી પણ મહાન તારા છે અને શાસનને કીડાની માફક ફાલી ખાનાર છે. સુસા સિવાય કાઈ સાચા ધર્મ પ્રમાડી શકે જ નહિ તેમ જ્ઞાની ભગવતા કહે છે.
સાધુ-સાધ્વીજી દેવગુરુની આજ્ઞા ભાંગતા હાય, સાધુના વ્રતના ભંગ કરતા હોય, શિયળરક્ષાની જ્યાં ખાત્રી ન હોય, અસચસીઓને જાણી જોઈને વદન કરાવતા હોય તેઓ પાસે દીક્ષા ન થવા દેવી તેમાં ધર્મ કે દીક્ષાર્થીને સાચી પરિસ્થિતિ સમજાવી, સ`ચમરક્ષક, ગુરુદેવની આજ્ઞાને વફાદાર, સિદ્ધાંતપ્રેમી તેવા પાસે દીક્ષાએ કરાવવી તેમાં ધર્મ, તે શાઅદૃષ્ટિએ પૂછી શકાય તેવી સ્થિતિ આપની હવે રહી નથી, તે જ મહાન દુઃખના વિષય છે.
આજે અસ યમીએ શાસ્ત્રના નામે વાતા કરનારા ઘણા છે, તેને શાસ્ત્ર મુજબના ધમ કરવા નથી; અને ખીજા પાસે ધમ અને શાસ્ત્રના બહાના નીચે, અંગત લાલશા પાષવા, ધમ કાળાબજારના
વિભાગ પહેલા / ૭૫
1