________________
'
પ્રવૃત્તિમાં સહાયક બન્યા. જરૂર, આપના નાશવત શરીરની ચિંતા ખૂંખ કરી રહ્યા છે, તેમાં આપનુ પુન્ય કામ કરે છે.
લેાકેા માને છે કે આપ ગીતા છે, શાસનપક્ષના ગચ્છાધિપતિ છે. એટલે આપની પાસે પાપથી હળવા થવા માટે પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થયાના આનદ માને છે. પણ આપ જ્ઞાનીની દૃષ્ટિએ કરેલ ભૂલીને ભૂલ માનીને પ્રાયશ્ચિત લઇ સકલ સઘને અંતઃકરણપૂર્વક ખમાવી શુદ્ધ થયાના આનંદ ભાગવા તેવી એક જ ઈચ્છા છે.
I
શાસનને નુકશાન કરનારા માટે જાહેરમાં આપે કેવા કેવા કડક શબ્દો શાસ્ત્ર આધારે કીધા હતા તે યાદ કરવા નીચે મુજબ જણાવુ છું કે આવા પાપા માંધનારને શુદ્ધ થવાના ઉપાય ખરા કે કેમ અને તેને શુ શુ કરવુ" જોઇએ તા આત્મા નિર્મળ થાય તે શાસ્રષ્ટિએ આપને વિચાર કરતાં આપે શાસનને કૅલ નુકશાનના વિચાર આવે ત મારી સચમરક્ષાની શુભ ભાવના સફળ થાય.
૮ સુસાધુને સાધુ કહે અને કુસાને સુસાધુ કહે તે અનંત સસારી છે.
“ આજ્ઞાભ'જક, સચમનાશક સુસાધુની ખ્યાતિ મેળવે તેને જે છતીશક્તિએ ન રોકે તે સઘના મહાન વિશ્વાસઘાતી છે.
',
“ જે ગુરુએ દીક્ષા આપ્યા પછી તેના આત્માની ચિંતા કરતાં નથી તેથી આજ્ઞાભંગ બની સાધુના આચારના નાશ કરે છે. તેને અટકાવતા નથી તે ગુરુ નથી પણ કસાઈ કરતાં ભુશ છે.
'
“ સાધુ-સાધ્વી અથ અને કામનાભાગી બની આજ્ઞાભ જક, સચમનાશક અને તે સાધુ નથી પણ લૂંટારા છે. ”
સાધુ-સાધ્વીજી માયાદ ભ કરી, શાસ્ત્રને બેવફા બની, પેાતાના જ પાપાને ઢાંકવા શાસ્ત્રના ઉપયેાગ પેાતાના માટે નથી કરતાં; અને ખીજાને સિદ્ધાંત સાચવવાના આગ્રહ રાખી સઘની ઐક્યતાને છીન્નભીન્ન કરનારાઓ ધર્મસ્થાના ઊભા કરાવી તેના ઉપર માલીકી જેવા જ
૭૪ / વિભાગ પહેલા