________________
તા. ૨૭–૨૮૪
મહારાજ
શ્રી આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી સાહેબની સેવામાં, શ્રીઅમદાવાદ.
લી. દીપચંદ વખતચંદના ૧૦૦૮ વા૨ વદના સ્વીકારશેાજી.
આપના મારા ઉપર ધર્મ સમજાવવાના ઉપકાર છે તેના બદલા વાળવા આપના આત્માની ચિંતા કરવી તે જ સાચા ઉપાય છે.
આત્મિક દૃષ્ટિએ આપે ઘણું જ ગુમાવ્યુ છે તે હું સારી રીતે સમજી શક્યા છેં.. તેથી શાસનના હિત ખાતર, સાધુતાની પવિત્રતા સાચવવા માટે શાસ્ત્રીય વાતને તેમ જ પૂ. ગુરુદેવને ૧૧ કલમ પાળવા વચન આપેલ, તે પાળવા માટે ખૂબ વિનતી કરી, પણ તેના અમલ કરવાકરાવવા તૈયાર નહિ, તેથી આપની મનાશા સાધુતાને શાલે તેવી છે કે કેમ તે આપ વિચારી જોશે.
શાસ્ત્રની વાતા સ`ઘમાં ક્લેશ કરાવવા અને મહત્ત્વાકાંક્ષા પેાષવા માટે જ હતી. ધર્મની વાતા ખીજાએને હલકા દેખાડવા માટે જ હતી, જીવનમાં અમલ કરવા માટે નહોતી, તે બુદ્ધિશાળી પ્રામાણિક લેાકેા સારી રીતે સમજી ગયા છે. હજુ જીવન સાર્થક કરવા માટે અમલ કરવાની સુદર તક છે. જેએને આપના આત્માની ચિંતા નથી અને આપની પુન્યની લીલા ઉપર દૃષ્ટિ રાખી દેવગુરુની આજ્ઞા ભંગ કરવામાં સહાયક બન્યા છે તે આપના તથા શાસનના ભય ંકર દ્રોહ કરી રહ્યા છે. તેને ભગવાનની વાણી ફળી હોત તેા આપની અને શાસનની ચિંતા કરવાના સુંદર મનારથ થયા હોત. શાસ્રર્દષ્ટિએ સાધુતાની પવિત્રતાના નાશ કરનારામાં સહાયક થાય છે તે તન-મન-ધનના ભાગ આપી પાપ ખરીદ કરવાના ધંધા કરી રહ્યા છે, તેથી સંધનુ ઘણું જ અહિત થયુ* છે
શુદ્ધ ચારિત્રસ ́પન્ન પૂર્ણાંના મહાપુરુષા પાતાની અંતિમ ઘડી જેમ નજીક આવતી જાય તેમ વધારે જાગૃત બની, દરેક ખાદ્ય પ્રવૃત્તિઓ છેડી દઇ, એકાંતે આત્મ-સાધના કરી, સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કરે
૭૨ / વિભાગ પહેલા