________________
તા
આવેલા ૬–૭મા ગુણસ્થાનકને પામવાની ઝંખનાવાળા હોવા છતાં, કેટલાઓએ સાધુપણાના ગુણ ખીલવવાની મહેનત કરી કે જેથી ભવાની પરપરા કપાય અને કેટલાએએ ભગવાનની આજ્ઞાને વફાદાર રહી પુરુષાર્થ કર્યો કે જેથી શાસન ઉજળું દેખાય ?વાતા ઘણી કરી, આચરણમાં કેટલી પીછેહઠે. ધર્મ દબાણથી કરાવાતા નથી, પરંતુ આરાધક આત્માઓને માર્ગદર્શન આપી અને કરુણાભાવ લાવી કહેવામાં આવે તે જરૂર સારા આત્માઓનુ* વહેલાસર કલ્યાણ થાય. બાકી તા પાપની પરપરા વધારનારા આત્મા ઉપર દેખાડવા પુરતા વાત્સલ્યભાવ કે કરુણાભાવ બતાવવાથી કદી તેનુ હિત થતુ નથી; તે શાસનની નિંદા કરનારા મને છે. સાધુતાની પવિત્રતા ટકાવવી એ શાસનરક્ષાનુ` માટામાં માટુ કામ છે ને તે આપના હાથની વાત છે. માટે નવ વાડાનુ તથા અષ્ટ પ્રવચન માતાનું શક્તિ મુજબ પાલન કરવાનું અને પ્રમાદથી દોષ થઈ જાય તેા આખા દિવસમાં થયેલ પાપનું પ્રાયશ્ચિત લેવાની ગાઠવણ કરવામાં આવે તે, આરાધક આત્માએ ક વશ ઢીલા પડ્યા હોય તે, તેનો ઉદ્ધાર થતાં વાર લાગશે નહીં. તેથી શ્રીસંધમાં સાધુતાની પવિત્રતાની સુવાસ પ્રસરવાથી જૈન શાસનની જાહેાજલાલી ઘણી વધી જવાની.
લાકામાં સારા દેખાવા, ચાડા ફેરફાર કરી, જગતને પતાવવા પૂરતા પ્રયત્ન થશે પણ અતરમાં તેની કિમત નહીં હોય તેા આત્માને કાંઈ લાભ થવાના નથી.
આપ શાસનરક્ષક ગણાવ છે. આપે પ્રવચનની તાકાતથી લેાકાને શાસનસેવાના લાલા સમજાવ્યા. તેથી-ધબુદ્ધિથી–લેશ કજિયા કરી, લાખા રૂપિયા ખર્ચી, તપ-જાપ આદિ કરી, જાનના જોખમે આપના વચન ઉપર વિશ્વાસ મૂકી ખૂબ ભાગ આપેલ છે, તે આપનાથી અજાણ્ય નથી. અત્યાર સુધી શાસનરક્ષાના જે કાર્યો કરાવ્યા તેમાં શ્રીસંધને ભાગ આપવાના હતા. આપને ફક્ત વાણી દ્વારા પ્રેરણા જ કરવાની હતી. સચમરક્ષાની કિંમત અત્યાર સુધી થયેલા શાસનરક્ષાના કાય કરતા અનતગણી છે; અને તેમાં આપે જાતે જ ભાગ આપવાના છે. તેમાં આપ ઉપેક્ષા સેવા તા શાસનની સેવાની ફક્ત વાતા જ કરવાની હતી. સાધુતાની પવિત્રતાના નાશથી ધર્મસ્થાના અધના બની જશે. તેથી ખાળકા, બહેન અને પૂ. સાધ્વીજી મહારાજ સાહેબાને ધમ સ્થાના
1,
૬૦ / વિભાગ પહેલા
'