________________
}
તા. ૨૦-૬-૮૨
પરમ પૂજ્ય, પરમ ઉપકારી આચાર્ય દેવશ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં, પાટણ,
લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશેાજી.
આપના મારા ઉપર ધમ પમાડવા માટેના ઉપકાર છે તે ધ્યાનમાં રાખી, આપને આ જે જે પત્રો લખ્યા તેમાં આપની મનેાવૃત્તિ, આપની સ્થિતિ તથા આપના આશ્રયે આવેલાની સ્થિતિ અને આપે શાસનરક્ષાની વાતા કરી પણ અમલ માટે કાઈ પ્રયત્ન કર્યાં નહીં જેનું પરિણામ ઘણું જ ખરામ આવ્યું છે તે માટે થાડુંક આપને ન રુચે તેવુ' લખીને પણ આપના હાથથી કાઈ રીતે ખગલ ખાજી સુધરે તે ભાવથી સંઘના કલ્યાણ ખાતર વિનતીપૂર્વક લખેલ છે, તે ઉપર કૃપા કરી વિચારશેાજી.
ગાભદ્રનુ જીવન, સિદ્ધપુરુષનુ' જીવન, ચ'દ્રલેખાનું જીવન, તેના ગુણાનું વર્ણન, પૂ. આચાર્ય ભગવંત ધર્મ ઘાષવિજયજી મહારાજ સાહેબે આપેલા ઉપદેશ, સાધુ કાણુ અને અને કોને બનાવાય તે બધી વાત સાંભળ્યા પછી, ગાભદ્રની સાધુ થવાની તીત્ર ભાવના થઇ અને ઉત્કૃષ્ટ આરાધના કરવા છતાં માન—કષાયના જોરથી થયેલુ પતન અને તેનું કેવું ભયંકર પરિણામ, પરંતુ કાઈ સારી ભવિતવ્યતાના ચેાગે તેને દ ભગવાનના ચાગ મળી ગયા, તેથી તેમના થયેલા ઉદ્ધાર આ ખધી વાતાનું આપે વર્ણન કરી ચેાગ્ય આત્મા માટે ગુણા પામવા આપના જ્ઞાન અને શક્તિના ઉપયાગ કર્યાં. કાં કાં અને કેવા સજોગામાં કેટલી ઉત્તમતા હાય તા જ ટકી શકે, પરંતુ માન—કષાયના જોરે સાધુપણામાં ક્રાધ કરી આત્માની કેટલી ખાનાખરાખી થઈ, એ બધું વર્ણન આપે કરેલ છે. પરંતુ આપે અંતરમાં માત્મકલ્યાણ માટે વિચાર કરી હાત તા આજે શ્રીસંઘની સ્થિતિ કોઈ જુદી હાત. આપ ફરીથી વાંચીવિચારી જોશે કે આપણે કયાં છીએ ?
મિથ્યાત્વને પામેલા જીવાના ગુણાનુ વર્ણન સાંભળતા લાગે છે કે આવા જીવાની કેટલી ચેાગ્યતા અને આપ તથા આપની નિશ્રાએ
વિભાગ પહેલા / પ૯