________________
જ્ઞાનીની ષ્ટિએ થવાના હશે ત્યારે થશે, તા પછી શા માટે સિદ્ધાંતને સાચવવા અને મળતી સુખ સામગ્રી છેાડી શા માટે કષ્ટ ભેગવવા ? આવી માન્યતા ઊંડે ઊંડે બેઠી હાય તા સિદ્ધાંતના ભાગે સારા દેખાવવાના પ્રયત્ન કેમ ન કરી શકાય ? આપને કદી આવા વિચાર આવે નહીં છતાં ભગવાનની આજ્ઞાભંગના દોષથી ખચવા માટે કેમ વિચાર આવતા નથી ? તે શું સાધુપણાની ખુમારી ખલાસ થઇ ગઇ છે, કે પાપ પુન્યમાં શ્રદ્ધા નથી કે આપને પણ આવા વિચારાથી અગર આપ ગમે તેવા આજ્ઞાભગના દોષા કરા તા પણ આપ તેમાં માનતા નથી—તેમાં શું સત્ય છે તેની સમજણ પડતી નથી, તે તેા જ્ઞાની જાણે; જ્યારે હતું કર્મી આત્મા, જે ઢાષ થયા હોય તે બતાવે ત્યારે, તેને ટાળવા માટે ખૂબ પ્રયત્ન કરે, પણ તેના કદી ખચાવ કરે નહીં.
·
આપના જીવનમાં ધર્મના નામે જે પાપેા થયા છે તે પાપાને ઢાંકવા માટે, હજી પાપ પ્રવૃત્તિ ચાલુ રહે તે માટે, આપના સ્વાર્થી સાધુએ આત્મિક ચિંતા નહીં કરતા, ફક્ત શરીરની ચિંતા કરે. અનુકૂળ સામગ્રીના લાલચુ હોવાથી, આપના પાપાનુખ ધી પુન્યના લાભ લેવા માટે, આપના આત્માનું અહિત થાય તે પણ કોઈ કાળજી રાખતા નથી. તેમજ આપની પાસે શાસદ્રોહી અને અસયમના પ્રેમી વ્યક્તિરાગી સ્વાર્થીએ સલાહ દેનારા છે, તેમજ આપની વાણીથી અજ્ઞાન લેાકેા ધ બુદ્ધિથી માનપાન આપે છે, ત્યાં સુધી કદી આપને સારા વિચારા આવે અને પાપાને ખપાવવા માટે સારી આરાધના કરવાનુ મન થાય તે આશા રાખવી નકામી હાવા છતાં, મારી ફરજ સમજી, આપની છેલ્લી જિન્દગી સમાધિમય પૂરી થાય અને સુદર આરાધના કરી સદ્ગતિને પામા તેવી ભાવનાથી, રૂણ અદા કરવા માટે વિન"તી કરુ છુ.. તેા કૃપા કરી શાસનના હિત ખાતર, આપના આત્મિક કલ્યાણ ખાતર, શ્રીસંઘના કલ્યાણ ખાતર અને સાધુતાની પવિત્રતા સાચવવા ખાતર આપે જે ભૂલા કરી છે તેમજ આજ્ઞા વિરૂદ્ધના જે કાર્યો કર્યાં છે અને આપ જે સ્થાન ઉપર બેઠા છે તેની વફાદારીના નાશ કરેલ છે તેના પસ્તાવા કરી, ભૂલા સુધરી શકે તેવી સુધારી, જીવનને નિષ્પાપ મનાવવા સ્થિરવાસ થઈ કલ્યાણ સાધવા માટે પ્રયત્ના કા તા હજી ખાજી હાથમાં છે. આ આયુષ્યના કાઈ ભરેસે નથી માટે એકપણ દિવસ શાસન પ્રભાવનાના નામે પાપા ચાલુ ન રાખી, સાઁચમની પવિત્રતા ને ભગવાનની
૪
વિભાગ પહેલા / ૪૯