________________
તા. ૪-૨-૨૨ પરમ પૂજ્ય, પરમ ઉપકારી આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં, શ્રી શખેશ્વરજી.
વિ. વિ. જણાવવાનુ` કે આપને છ પત્ર લખેલ છે, આપે સવ વિરતી વિના કદી કોઈની મુક્તિ થઈ નથી અને થવાની નથી તેમ શાસ્ર દૃષ્ટિએ ઉપદેશ આપી ઘણા પુન્યવાનાને, ભગવાનના સયમમા ને ટેકાવવા તથા આત્મકલ્યાણ સાધવા માટે, સચમમાગે માકલ્યા. તેમના વડીલા, સગાસ`ખ ધીઓએ તથા દરેક શ્રી સદ્યાએ લાખો રૂપીયા ખર્ચી તથા ત્યાગમાગને દીપાવવા તેમજ જૈન શાસનની તથા ચારિત્રધર્મની ખૂબ પ્રભાવના થાય તે માટે ઘણા પ્રયત્નો કર્યાં છે. આપની નિશ્રામાં સેંકડા ખાળ, ચુવાન, પ્રૌઢ, વૃદ્ધે ભાઇઓ-મહેનાએ સાધુપણુ અંગિકાર કરેલ છે. આપે સાધુપણાની આરાધના ભગવાનની આજ્ઞામાં છે, તેમ સ્પષ્ટ કહેવા છતાં જેઓએ સાધુપણુ સ્વીકાયુ'' તેમને અત્યાર સુધીમાં ભગવાનની આજ્ઞા પાળી છે કે કેમ અથવા પાળવા માટે પ્રયત્ના કરે છે કેમ અને લીધેલ મહાવ્રતનું પાલન સાધુતાને દીપાવે તે માટે કરે છે કે કેમ અને તેઓશ્રી સધનુ શુ અદા કરે છે કે કેમ તેમજ તેઓશ્રીના વડીલેાએ તેઓશ્રીની સાધના કેવી થાય છે. તેમજ આત્મિક વિકાસ કેવા થયા છે તે સંબધી આપે ગચ્છાધિપતિ તરીકે કાળજી કરી છે કે કેમ—આ બધી વસ્તુઓના વિચાર કરતાં તથા પરિસ્થિતિ જોતાં લાગે છે કે માટા ભાગે વફાદારીપૂર્વક ભગવાનની આજ્ઞાનું પાલન નહીં કરવા છતાં, જગતમાં સાધુની ખ્યાતી મેળવી, શ્રીસ‘ધ પાસેથી જે લાભા ઉઠાવ્યા છે તેથી ખરેખર શાસનને આશીર્વાદરૂપ છે કે શ્રાપરૂપ છે તે, આપની વૈરાગ્ય અને આજ્ઞાપાલન માટેની દેશના સાંભળ્યા પછી, આપની પાસે કાઈ સત્ત્વશાળી અને વિચારશીલ હાત તા જરૂર કહી શક્ત કે સાધુ વધ્યા પણ સાધુતાની પવિત્રતા નથી વધી, તેમ જગત સમક્ષ હિંમતપૂર્ણાંક કહી શકત; અને તે માટે કોણ જવાબદાર છે તે પણુ, શાસન અને સચમની રક્ષા ખાતર જરૂર કહી શક્ત.
આજે ભક્ટ્રિક લાકા ઢાઢમાઢથી ધર્મની કિંમત આંકે છે અને ધર્માં ઘણા વધી રહ્યો છે તેમ કહે છે. પરંતુ શાસ્રર્દષ્ટિએ માધ્યસ્થવૃત્તિથી
વિભાગ પહેલા / ૪૧