________________
સત્ય શું છે તે નક્કી કરનાર ઓછા હોય ત્યારે મિથ્યાત્વ ઘણુ વધી રહ્યું છે કે કેમ તે તા જ્ઞાની ભગવતા જ કહી શકે, તેમજ આપ શાસ્ત્ર સન્મુખ રાખીને કહી શકા.
આપ ભગવાનની આજ્ઞા પ્રાણ જાય તે પણ આજ્ઞાવિરૂદ્ધના કોઇ કાર્ય કરવાના નથી તેવી આપની પૂરેપૂરી ખાત્રીથી ખાલતા ત્યારે આજ્ઞાપ્રેમી આરાધક આત્માઓને ખુમારીના કેાઈ પાર નહોતા. કારણ કે આવા વિષમકાળમાં ભગવાનની આજ્ઞાને વફાદારીપૂવ કની જવાબદારી સ્વીકારનાર એક સમથ પુરૂષ શાસનને મળેલ છે તેથી સ*ચમ-ધર્મ ને અને સાધુતાની પવિત્રતાને ટકાવી જગતમાં આદશતા ખડી કરશે. પરંતુ ખબર પડી કે આપને ભગવાનની આજ્ઞાની વાતા કરવા પૂરતી જ હતી, અમલ કરવા માટે તેમજ જીવનમાં આચરવા માટે નહોતી. આ હકીકત જાણવામાં આવી તેથી ખાત્રી થઈ. આપની પાસે ઘણી દીક્ષાઓ થઈ તેનુ* મુખ્ય કારણ શું તે આપ સારી રીતે જાણી શકે છે. ભગવાનની આજ્ઞાને બેવફા બનેલા અને સાધુતાની ફજેતી કરનારા શ્રીસ ધમાં પાતા જાય છે ત્યારે દીક્ષા માટે જેઓએ તન-મન-ધનથી ભાગ આપ્યા છે તે સત્ય હકીકત જાણશે ત્યારે તેમને દુઃખના કાઈ પાર રહેશે નહીં.
આટલી બધી દીક્ષા થયા પછી જૈન શાસનમાં સાધુતાની પવિત્રતા અને ખુમારી વધવી જોઈએ તેને બદલે દિનપ્રતિનિ ભગવાનની આજ્ઞાનુ ખુન થતું જાય છે તેનુ મુખ્ય કારણ શુ છે, તે આપ શાંતચિત્તે, પાપના ડર રાખીને, વિચારશે કે શાસનની થ્રુ સ્થિતિ થઈ રહી છે ?
ભગવાનના શાસનને ટકાવવું હશે તે આજ્ઞા મુજબનુ જીવન, વફાદારીપૂવ કની ખુમારી, ચારિત્ર પ્રત્યેના અથાગ પ્રેમ અને સાધુતાની પવિત્રતાની કાળજી રાખનારા પૂ. સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબના પ્રયત્નથી જ ટકશે. તેથી લાકા સાચા ધમ સમજીને પામી શકશે. વાતા કરનારાથી કદી ભગવાનનું શાસન ટકવાનુ" નથી. શાસનના રાગ ભાગ માગે છે. ધર્મના નામે કેટલા અધમ થઈ રહ્યો છે તે માટે શાસ્ત્ર વફાદાર તપાસપંચ નીમવામાં આવે તે અત્યારની સ્થિતિ માટે કાણુ જવાબદાર છે અને જૈન શાસનને કેટલું નુકશાન થઈ રહ્યું છે, તે જાણી શકાય. તેમજ સયમ માટે ધેાધમાર વરસાદ વરસાવનારા અસયમી અને
૪૨ / વિભાગ પહેલા