________________
ભગવાનની આજ્ઞા વિરુદ્ધનુ જીવન જીવનારા હોવા છતાં પૂર્વના મહાપુરુષો જેવા જગતમાં દેખાવું છે. પાપના ડર ચાલી ગયા પછી પ્રતિષ્ઠા મેળવવા કેટલી હલકી મનેાદશા થઈ છે, તે ધમના હાર્દને સમજનારા વિચારી શકે તેમ છે.
આ સ્થિતિ જૈન શાસનમાં ચાલશે તે ચારિત્રધમ ના નાશ થયા વગર રહેવાના નથી, માટે સાચી સાધુતા ટકાવવા ચતુર્વિધ જૈન સઘને જાગૃત કરવા ઘણા ઘણા વિચાર આવ્યા; અને તેમાં જ ચારિત્રસ પન્ન આરાધક મહાત્માઓ તથા ધર્મ શ્રદ્ધાળુ શ્રાવકોના સાથ લેવા માટે પ્રયત્ન કર્યો. પણ તેઓશ્રી હિંમત ન ખતાવી શક્યા. તેથી સારુ' પરણામ લાવવામાં ઘણી મુશ્કેલી ઊભી થાય તેમ લાગવા છતાં, એક મરણીયા હજારને ભારે પડે તેવી અન ત શક્તિ આત્મામાં છે તે કહેવત ઉપર વિશ્વાસ રાખી, શાસન ખાતર ને સચમની રક્ષા ખાતર, પ્રાણુના ભાગે, શાસનની સેવાના મનેાથ થયા. તેના ઉપાચેા માટે જે જે વિચારશ આવ્યા તે મુજબ કાર્ય કરવા મારા ધર્માંસ્નેહી મિત્ર નાત્તમદાસભાઈને જણાવ્યું. પરંતુ મારા વિચાર કડક લાગવાથી મને અટકાવ્યા. નહીંતર આજે આખું જૈન જગત જાગૃત થઇ ગયુ* હોત. પરંતુ, તેથી સાધુતાની પવિત્રતા ન વધત પણ સાધુતાના દભના લાકોને ખ્યાલ જરૂર આવી જાત. પરંતુ મારા તપના મળે તથા જાપના પ્રભાવે તેમજ મહાપુરુષના જીવન ચરિત્રથી તેમજ નરોત્તમદાસભાઇની ધર્મબુદ્ધિની સલાહથી વિચારામાં પરિવર્તન આવ્યુ, તે શ્રીસ"ઘને જાગ્રત કરવામાં કષાયાની પરપરા ખુબ વધી જાય, અજ્ઞાનતાથી હિંમત અને કદાગ્રહથી લાકા ઘણા પાપા ખાંધે અને જૈન શાસનની લઘુતા થાય અને સત્યને મારી નાંખવા માટે ઘણા અપ્રામાણિક પ્રયત્ના થાય તેથી સાચી સાધુતા પ્રગટ કરવા માટેના જે મનારથા છે તે સિદ્ધ થાય નહીં.
આપની દેશના મુજબનુ* જીવનઘડતર આપની નિશ્રાએ આવેલાનું થયુ* હોત તે। શ્રીસ ઘની સ્થિતિ આજે કેાઈ જીદ્દી હાત. પરંતુ સઘનુ‘ કમભાગ્ય કે શ્રીસ`ઘને આપના જેવા શક્તિસંપન્ન મળવા છતાં, અસ યમના રાગે ભગવાનના શાસનમાં સાધુએ વધારી શકયા પણ સાધુતાની પવિત્રતાને વધારી શકયા નહીં. મને એટલું બધું દુઃખ છે કે આપને એક પણ વ્યક્તિ આપના આત્મિકહિતની ચિંતા કરનાર ન મળી, તેનુ" આ
વિભાગ પહેલા / ૪૩