________________
મહાત્માઓ કેવા ઉત્તમ, કેવા ખાનદાન, કેવા મહાગુણી, કેવા પ્રામાણિક અને આવા વિશેષ કાટીના ગુણા હાવાથી જ તેઓએ જે પાપા કર્યાં તેને છૂપાવ્યા નથી, તે જ તેમની મહાનતા છે. ભગવાનના આત્મા હોય કે મહા તપસ્વી વૈરાગી—ત્યાગી મુનિ કે સમર્થ આચાય હોય, તેમને ભૂલ કરી હોય તેા ભૂલ તરીકે જાહેર કરવામાં શાસ્ત્રકાર ભગવતાએ કોઈની શરમ રાખી નથી, તેમજ તેના કાઈ ખચાવ કરેલ નથી. આ જૈન શાસન છે. ગમે તેવા સમર્થ હોય અને પાપ કરે તે તેને કસત્તા કદી માફ કરતી નથી, તે જ જૈન શાસનની વિશેષતા છે અને પ્રામાણિકતા છે. જૈન શાસન પાપથી બચાવવા માટે જરૂર પ્રયત્નો કરે પણ પાપાને ઢાંકવા કેાઈથી મચાવ થઈ શકે નહીં. અને જે કાઈ પાપની પરપરા વધે તે માટે પાપાને ઢાંકવા પ્રયત્ન કરે અને સહાય કરે તા તેઓની દુર્ગં`તી નિશ્ચિત છે, તેમ મહાપુરુષા જગજાહેર કહે છે.
ભગવાનના આત્મા મરીચીના ભવમાં સાધુપણું ન પાળી શકયા તેથી પ્રામાણિકપણે સાધુવેશ મુકી ત્રિઢ ડીના વેશ ધારણ કર્યાં; અને છઉંચા કહેતા કે ધમ મારી પાસે નથી. ધર્મ ભગવાન પાસે છે. પેાતાની શકિતથી અનેક પુન્યવાનાને પ્રતિખાધ પમાડી ભગવાન પાસે દીક્ષા લેવા મેાકલતા. જ્યારે તે મેહના વશથી ભાન ભુલ્યા, અને મારી પાસે ધમ છે તેવી વાતા કરી, તેથી તેઓએ અન ત સ સાર વધારી દીધા; અને અનેકવાર દુર્ગાતીમાં ગયા. આવા મહાન ગુણવાળા આત્માની પાપ કરવાથી આવી સ્થિતિ થાય છે તેમ કહેવામાં—તથા પૂર્વના મહાપુરુષાના જીવનચરિત્ર વ"ચાય છે, તેમની જે જે ભુલા થઇ તે વિસ્તારથી લાખા લેાકાને કહેવામાં આવે છે તેથી તેને કાઈ નિંદ્યા કે શાસનની પ્રતિષ્ઠા ઘટે છે તેમ કાઈ કહેતું નથી. પાપાના એકરાર કરવા-જેવા હાય તેવા દેખાવુ* તે જ મહાપુરુષાની ઉત્તમતા છે. પાપને ઢાંકી મહાપુરુષ કહેવડાવવુ તે તેા પાખતા છે, તેમ જૈન શાસન પેાકારી પોકારીને કહે છે. પૂના મહાપુરુષા જેવા આપનામાં મહાન ગુણા હાત તા, કેમ થી પડ્યા પછી પ્રામાણિકતા, ખાનદાની, સરળતા, સ યમના રાગ, ગુણાનુરાગીપણા જેવા ગુણાથી આપનામાં કદી મહાપુરુષ કહેવડાવવાની હલકી મનાવૃત્તિ પેદા થાત નહીં, અને આપ ઘણા પાપથી મચી જાત. આપે મહાત્મા મરીચીની માફ્ક નિવૃત્તિ લઇ, ઘણાને પ્રતિ મેધ પમાડી, સ`ચમના ખપી આત્માઓને ચારિત્રસ*પન્ન મહાત્મા પાસે
વિભાગ પહેલા / ૩૩