________________
જેવા હોય તેવા કહેવામાં જરાય દેષ કે નિંદા નથી તેમની હલકી વાતને પણ શાસ્ત્રકારોએ લખી છે જેમણે સત્ય વાત કરી તે જ આપના હિતચિંતક છે તેમાં સાધુતાને કલંક લાગે તેવી ઘણું વાતને છૂપાવી, સત્ય હકીકતને દાબી દઈ, પ્રતિષ્ઠા જ વધારવામાં આવે છે, તેથી આપની પ્રામાણિકતા નષ્ટ થાય. આ નુકશાન શાસન માટે ઘણું છે તેમ આપને બંધ ઈતિહાસ અપ્રામાણિક થશે, માટે શાસનના હિત ખાતર સત્યને જે આશરે તે જોઈએ.
લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી.
વિભાગ પહેલે ( ૩૭