SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ જેવા હોય તેવા કહેવામાં જરાય દેષ કે નિંદા નથી તેમની હલકી વાતને પણ શાસ્ત્રકારોએ લખી છે જેમણે સત્ય વાત કરી તે જ આપના હિતચિંતક છે તેમાં સાધુતાને કલંક લાગે તેવી ઘણું વાતને છૂપાવી, સત્ય હકીકતને દાબી દઈ, પ્રતિષ્ઠા જ વધારવામાં આવે છે, તેથી આપની પ્રામાણિકતા નષ્ટ થાય. આ નુકશાન શાસન માટે ઘણું છે તેમ આપને બંધ ઈતિહાસ અપ્રામાણિક થશે, માટે શાસનના હિત ખાતર સત્યને જે આશરે તે જોઈએ. લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી. વિભાગ પહેલે ( ૩૭
SR No.011587
Book TitleSanyam Raksha Ange Mari Manovyatha
Original Sutra AuthorN/A
AuthorDeepchand Vakhatchand Mehta
PublisherDeepchand Vakhatchand Mehta
Publication Year1985
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy