________________
કષ્ટો આવે તે પણ અસંયમીઓના શરણે કદીય ન જવું, તેવા મકકમ હતા. તેથી જ સંચમની સાધના કરી શકે છે. પરમ પૂ. આચાર્યદેવશ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ સાહેબ તપસ્વી, ચારિત્ર સંપન્ન અને ' પ્રભુભક્તિથી આરાધના ખૂબ સારી રીતે કરે છે. તેથી સંઘમાં તેઓશ્રી પ્રત્યે પૂજ્યભાવ ઘણું વધતું જાય છે. તેમજ આપના પાસે થડા ચારિત્ર સંપન્ન મહાત્માઓના ચારિત્રબળના પુન્યથી કઈ બુદ્ધિપૂર્વકની ચેજના કરી, ચારિત્ર સંપન્ન મહાત્માઓને સાથે રાખે. લેકેની પાસે પાપ ઢાંકવા કેઈજના કરી શાસનપ્રભાવનાના નામે હવે કઈ પ્રવૃત્તિ ન થાય તે માટે આપને નમ્ર વિનંતી પૂર્વક લખું છું કે આપના આત્માનું કલ્યાણ થાય અને છેલ્લી જિંદગી બગડી ન જાય તે માટે દરેક કાર્યથી નિવૃત્ત થઈ, સ્થિરવાસ થઈ, એકાંતે આરાધનામાં લાગી જાવ. તેમાં આપનું અને જૈન શાસનનું મહાન કલ્યાણ છે. આપને હિતબુદ્ધિથી વિનંતી પૂર્વક કહેવા છતાં, આપની શક્તિ અને જ્ઞાનનો ઉપયોગ કરી જગતને મુર્ખ બનાવી, સાધુતાને કલંક લાગે તેવી પ્રવૃત્તિ ચાલુ રાખશે તે શાસનના રાગીઓ સત્યને પડખે રહીને શાસનસેવા કરવા કદી ચુકશે નહીં. સત્ય હકીકત જગત સમક્ષ મુકી શાસનની અપભ્રાજના થશે અને શાસનની ફજેતી થશે તેવી બીકથી ઘણું મૌન થઈ ગયા અને તેને આપે લાભ ઉઠાવી, સાધુતાની ફજેતી થાય તેવા કાર્યો કરી, સુસાધુતાની ખ્યાતી પ્રાપ્ત કરી. તેથી સારા ઉત્તમ મહાત્માઓની ઓળખ દુર્લભ બની ગઈ અને સંઘને મહાન નુકશાન થયું છે. તેથી સંઘમાં અંધાધુંધીઅરાજકતા પેદા થતી જાય છે, તે દુઃખદ બીના છે.
અસંચમના પાપે, તીર્થસ્થળો તથા ઉપાશ્રય આદિ ધર્મસ્થાને જે મુક્તિ મેળવવા માટે હતા, તેને ઉપયોગ સંસાર વધારવા માટે કરી કેટલા ગુણને નાશ થયો અને કેટલા નીચે ઉતરી ગયા તે આપ શાંત ચિત્ત વિચારશો તે, આપને જ તે કાર્યો ઉપર ધિક્કાર પેદા થયા વિના રહેશે નહીં. કર્મ વશ પડાય, પણ ખરેખર પરલેકને ડર મનમાં બેઠે હોય અને પાપ ખટકતું હોય તે હજુ ઉદ્ધાર થયા વિના રહે નહીં.
આપ સારા થવા લકે પાસે ગમે તે બચાવ કરશે, પરંતુ તે બચાવ કર્મસત્તા કદી માનવાની નથી. માટે માયા–દંભ છોડીને,
વિભાગ પહેલો | ૩૫