________________
પાપ ક્ખાઈ જાય, અસત્ય ફાવી જાય, પરંતુ ક`સત્તા...
સાધુઆમાં સડા પેસે તા ધમ જેવી ચીજ કેાઈ રહે નહીં માટે તેમને અટકાવવા કોર્ટમાં કેસ કરેલ હતા. પ્રાથમિક સુનાવણીમાં સાધુઓએ પાપનો એકરાર કર્યાં અને કહ્યું કે ૪૦ વર્ષ સુધી અમેાએ અખંડ બ્રહ્મચર્ય પાળેલ છે, પણ અમારા તીવ્ર પાપના ઉચે અમારું પતન થયેલ છે. હજારા માણસાની હાજરીમાં પાપના એકરાર કરેલ, તે તેની મહાનતા છે. સાથે તેને કાટે વેશ ાડવાના આદેશ કરેલ. સાધુતાની પવિત્રતાને કલક ન લાગે તે માટે તેએએ કોઈ બચાવ નહીં કરતાં વેશ છેડી આપેલ છે.
ઉપરની વાત પરથી આપ વિચારશે કે જૈન સાધુસ ́સ્થા કેટલી પવિત્ર હોય તે જ ભગવાનના માર્ગ ટકી શકે.
આપ અને આપના ભક્તે પાપને ઢાંકવા માટે સયમી સાધુએ સાથે કાવાદાવા કરી અનીતિ, અન્યાયના આશરા લઇ ધર્મના નામે જે રીતે પ્રયત્ના કરી રહ્યા છે તેથી કદાચ પાપ દેખાઈ જાય, અસત્ય ફાવી જાય અને ભાળા લોકો માચાજાળમાં ફસાઇ જાય પરંતુ કસત્તા પાસે કોઈ ટકી શકતું નથી. અને અમાને પાકી ખાત્રી થતી જાય છે કે પાપલીલાને ઢાંકવા આ સિવાય ખીજા રસ્તા પણ નથી. પરંતુ આપ શાસ્ત્રદૃષ્ટિએ કહે છે કે પાપ થવું તે કોઈ માટી વાત નથી, પણ પાપને ઢાંકી જીવનને ખરખાદ કરવુ. તે મહા ભયંકર છે—આ વાત ઉપર આપ વિચાર કરો. અને હવે ઉત્તમ સાધુપણુ કેમ પળાય તેના પ્રયત્ન કરશેા તા ભગવાનના શાસનની મહાન સેવા કરી ગણાશે. હવે આપની બહારની પ્રવૃત્તિથી, જનશાસનની પ્રભાવનાના નામે, પાપે ઢાંકી અસયમની પુષ્ટિ વધતી જશે તે સાધુતાના વેશ લજવાશે તેમજ સાધુતાના નાશ એટલે શાસનના નાશ આપના હાથે જ થવાના. આપની છેલ્લી જિંદગીમાં આ સ્થિતિ ન થાય તે માટે જ વિનતીપત્ર લખેલ છે.
મે' આપની ભક્તિ દેવ કરતાં વધારે કરી છે, તેમાં ધમ પામવા સિવાય કાઈ આશય ન હતા. તેવી જ રીતે ઉપકારના મઠ્ઠલે વાળવા માટે જ પત્ર લખેલ છે. તા જેવી વાણી છે તેવુ વર્તન થઈ જાય અને છેલ્લા વર્ષી ભગવાનની આજ્ઞા મુજખતુ' જીવન જીવાય અને આપની વિભાગ પહેલા / ૯