________________
શાસ્ત્રની વાતો આચરવા માટે નહીં બોલવા પુરતી હતી
શાસ્ત્ર મુજબનું જીવન જીવવા કોઈ તૈયાર ન થાય તે એક્લા રહેવાને નિર્ણય કર્યો હોત તે આજે જૈન શાસનની છાયા જગત ઉપર કોઈ જુદી હોત. પરંતુ આપે સાધુજીવનમાં સંયમ માટે કોઈ સિદ્ધાંત
સ્વીકાર્યો નહીં તેથી જ શાસનની અપભ્રાજના થઈ રહી છે, તેમાં આપ મુખ્ય કારણ છે. આપને પણ કમેં છોડ્યા નહીં એ હકીકત આપને સત્ય લાગે છે કે કેમ તે આપે નક્કી કરવાનું છે.
પ્રથમની બાલદીક્ષાને ઈતિહાસ આપ સારી રીતે જાણે છે. પરંતુ બે સાલ પહેલા (સુરેન્દ્રનગરમાં ત્રણ બાલ દીક્ષાઓ થઈ અને તે પ્રસંગે તેમના વાલીઓએ લખલૂંટ ખર્ચ કરી જૈન શાસનને ઉચ્ચ રનેની ભેટ આપી. તેથી તેમને તથા શ્રીસંઘને ઉત્સાહને કેઈ પાર નહેાતે અને લોકે જે અનુમોદના કરતા હતા તે સાંભળી આનંદને” કઈ પાર નહોતો. આવી ઉચ્ચ દીક્ષાઓ આપની નિશ્રાએ થાય પણ પછી તેઓની સંયમરક્ષાની ચિંતા આપે રાખી નહીં અને તેની ઉપેક્ષા કરી છે. તેનો બચાવ આપનાથી કદી થઈ શકે તેમ નથી. આપે શાસ્ત્ર પ્રત્યે વફાદારી રાખી સંયમનો જ આગ્રહ રાખ્યો હોત તે આપની પાસેના ઘણું સાધુઓની આવી કંગાળ સ્થિતિ બનત નહીં. આપને સંચમ પ્રત્યેને ભાવ વાણીમાં હતું તે જીવનમાં હોત તે આપની પાસેના સાધુઓની ખુમારી આદર્શ જીવન જીવી જગતને મેટું ઉદાહરણ પૂરું પાડત. આપને અસંચમી પ્રત્યે પ્રેમ અને મહાસંયમી ઉપર દ્વેષથી આપ શાસ્ત્ર મુજબ જીવન જીવી શક્યા નથી, ફક્ત વાતો કરી છે. જગતમાં સારુ જીવન જીવવા માટે કે પ્રેરણું કે સહાય કરી નથી, તે એક સત્ય હકીક્ત છે. જરૂર, આપની વણથી અનેક શ્રાવકને ધર્મ પ્રત્યે શ્રદ્ધાળું બની-ઘણી સારા કાર્યો કરવાના ભાવો પેદા થયા. પરંતુ આપની પાસે રહેનારા ઘણું સાધુઓની સ્થિતિ દિનપ્રતિદિન બગડતી ગઈ, જેથી સંયમ પ્રત્યે રાગ નથી તે જ તેને પુરાવે છે. શાસનના કમનસીબે સંચમને આપે ગૌણ ગણ્યું તેથી શાસનને જે નુકસાન થયેલ છે તેની ચુકતી જવાબદારી આપની છે. શ્રદ્ધાળુ, ભદ્રીક શ્રીમતવર્ગ પાસે વાણના પ્રભાવે જૈનશાસનની પ્રભાવનાના નામે
૧૨ / વિભાગ પહેલે