________________
અમારા જેવા સુખને મોટો હિસ્સો હતા, તે અમારે કબુલ.. લેવાશે તેમાં આપનું અને સંઘનું કલ્યાણ છે. પરંતુ તેમાં કોઈ રમત હશે તે ગુમાવવાનું ઘણું થશે. હવે આપના હાથથી જ કોઈ રમત રમાશે તે આપને અને જૈન શાસનને મહાન નુકશાન થશે. એ જ વિનંતી. અમારી વેદના હવે પછી જણાવશું.
લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી.
વિભાગ પહેલે | ૧૭