SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ અમારા જેવા સુખને મોટો હિસ્સો હતા, તે અમારે કબુલ.. લેવાશે તેમાં આપનું અને સંઘનું કલ્યાણ છે. પરંતુ તેમાં કોઈ રમત હશે તે ગુમાવવાનું ઘણું થશે. હવે આપના હાથથી જ કોઈ રમત રમાશે તે આપને અને જૈન શાસનને મહાન નુકશાન થશે. એ જ વિનંતી. અમારી વેદના હવે પછી જણાવશું. લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી. વિભાગ પહેલે | ૧૭
SR No.011587
Book TitleSanyam Raksha Ange Mari Manovyatha
Original Sutra AuthorN/A
AuthorDeepchand Vakhatchand Mehta
PublisherDeepchand Vakhatchand Mehta
Publication Year1985
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy