________________
1
7
સત્ય હકીકત જાહેર થશે ત્યારે આપના વિશ્વાસ....
રાજકોટના પ્રસ*ગથી આપ વિચારશેા કે અસત્યના આશી લીધે તેમાં આપને કેટલુ નુકશાન થયુ* છે ? પ્રામાણિકપણે વિચારશેા તા આપને પણ ખાત્રી થશે કે મે' મારા જીવનમાં શું કર્યુ* છે.
શાસનની મલીનતા કેટલી થઈ તે આપ વિચારશે. સમર્થ આચાય ની એઆખરુ કેટલી થઇ તે આપ વિચારશે.
અસત્યના આશરા લઇ લેાકેા પાસે સારા થવા માટે દીનતા અને દભ કેવા કરવા પડ્યા તે આપ વિચારશે.
ધર્મ સ્થાનાના ઉપયાગ કખ ધ થાય તેવા કાર્યો કરવાથી પૈસા આપનારના તેમજ સધના વિશ્વાસઘાત કેટલેા થયા તે આપ વિચારશે,
આપની પાસે રહેલા ઘણા સાધુએની આત્મિકચિતા કરી નહીં, સ્વાર્થી સાધુઓએ પેાતાની અંગત લાલસા માટે દંભ અને માયા કરી જીવનને બરબાદ કર્યું અને આપના પણ આત્મિકઘાત થાય તેવી રીતે ભક્તિ કરી, તેનુ પરિણામ કેવું આવ્યુ. તે વિચારશે.
આપની 'દેશનાના પાવર ખલાસ થતા જશે. કારણ કે આપની વાતા ઉપર વિશ્વાસ બેસશે નહીં. તેમજ આપની વૃદ્ધ ઉંમરે અશાંતિના પાર નહીં રહે. આમરૂ સાચવવા અસત્યના આશરા લીધા અને અચેાગ્યના ટૂંકા લેવા પડ્યો, તેથી કેટલું નુકશાન થશે તે આપ વિચારશે.
આપની અત્યાર સુધીની અપ્રામાણિક કાય વાહી સામે જે લાકોએ પ્રામાણિક રીતે વાતા કરી તેની પ્રતિષ્ઠા ઘટાડી નાંખી. તેની વાર્તાને લાકો વજન ન આપે તેવી સ્થિતિ પેદ્યા કરવા માટે બુદ્ધિપૂર્વક અત્યાર સુધી કામ કરેલ છે. તેમાં આપનુ... પાપાનુખ શ્રી પુન્યનું જોર ઘણું હતું તેથી દરેક કાચની ફાવટ આવતી ગઇ. આપના પ્રત્યે ખૂખ રાગના કારણે આપ સત્યવાદી, મહા સૌંચમી, ચારિત્ર સ`પન્ન અને પ્રામાણિક શાસ્ત્રને જ વફાદાર છે તેવી માન્યતાથી લોકો આપની વાત પ્રમાણભુત માનતા હતા.
તેથી દિનપ્રતિદિન સાધુતાની ફજેતી લાકો નજરે જોવા છતાં મહાપુરુષ-ની પ્રસિદ્ધિ મળતી ગઈ. હવે આપની પાસેની પેાલ ખુલ્લી પડી ગઈ
૨૨ / વિભાગ પહેલા