________________
આપણા સ્વાર્થ ખાતર ચિંતા નહીં કરીએ તે.... પૂજ્યશ્રીને સુરેન્દ્રનગરમાં સ્થિરવાસ કરાવી તેઓશ્રીની ઉત્તમ સાધન થાય તે માટે અમારા વતી ખાસ વિનંતી કરશે.
આપશ્રીએ તેઓશ્રીની ભક્તિ કરી ખૂબ લાભ ઉઠાવ્યા છે તે રૂણ અદા કરવા માટે તેઓશ્રીને નિવૃત્તિ અપાવવી અને સાધુઓને જૈન શાસનની સાધુતા દીપાવે તેવી કેળવી, તેઓની વહેલામાં વહેલી મુક્તિ થાય તેવા પ્રયત્ન કરશે તે પૂજ્યશ્રીની સેવાની સાર્થકતા ગણાશે. આપણું સ્વાર્થ ખાતર ચિંતા નહીં કરીએ તે આપણે મોટી ભૂલ કરી ગણશે તેમ મને લાગે છે...
આપ પ્રત્યે ભૂલેચૂકે કોઈ પણ પ્રકારને અવિનય થયો હોય તે ક્ષમા આપશે.
લી. સેવક બાબુના કેટી કેટીશઃ વાર વંદન સ્વીકારશે.
વિભાગ પહેલે | ૫