SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ G જટાયુએ રાવણુમાં મહાન શક્તિ છે તે જાણવા છતાં, તેના અકૃત્યને જોઈ ન શકયા તેથી, કપાઈ મરવાનું વધારે પસંદ કર્યુ. * જેને જે ચીજના રાગ હોય તેમાં ખળામળના વિચાર કર્યા સિવાય જીવનને હામી દે છે, તેવી જ રીતે હું શાસનના રાગથી સધના અને આપના કલ્યાણુ ખાતર, સયમનાશના કારણેાને બેઇ શકતા નથી. તેથી આપને પાપથી પાછા વાળી ફરજ બજાવીશ અગર હુ હોમાઇ જઇશ.” તેમાં મારુ' એકાંતે કલ્યાણુ જ થવાનુ છે. SIMIMIMIMICÁI • III+++++ 1 B ·
SR No.011587
Book TitleSanyam Raksha Ange Mari Manovyatha
Original Sutra AuthorN/A
AuthorDeepchand Vakhatchand Mehta
PublisherDeepchand Vakhatchand Mehta
Publication Year1985
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy