________________
૪૮ ]
સમ્યગ્દર્શન-૧
ણામને સારા રાખવાના, એવુ' નથી. સાધુને ધમ ચાવીસેય કલાક અને ગૃહસ્થને ધર્મ યથાશક્તિ, પણ ધર્માંના પરિણામ તરફ તા બધાએ બધા વખત લક્ષ્ય રાખવાનુ` !
ધમ એ કરે તેા તે આછા કરવાને માટે નહિ, પણુ ચાવીસેય કલાક ધમ થઈ શકતા નથી, માટે એ આછે સમય ધર્મ કરે છે. ધર્મ કરવાની ભાવના તે, ચેવીસેય કલાકની ! અધર્મ નુ આચરણ કરતાંય ભાવના ધર્મની રાખે. નમળે! છુ' માટે મારે આ કરવું પડે છે; કથારે એ વખત આવે કે—એક ક્ષણ પણ ધર્મ વિનાની જાય નહિ.”—આવી ભાવના તેા હૈયામાં જાગતી બેઠી હોય. ધમસ્થાનામાં ધર્મ કરવાના અને બહાર અધમ કરવામાં વાંધા નહિ, આવી માન્યતા શ્રાવકની ન હોય. અધર્મ કરે ત્યારેય, એ કરવા લાયક નથી અને કરવા લાયક તો ધર્મ જ છે–એમ માને, એમાં પરિણામની જાળવણી છે.
જ્ઞાનીઓએ આશય ઉપર બહુ ભાર મૂકો છે, પણ આશયની નિર્માંળતા અને નિર્મૂળ આશયની જાળવણી, અભિવૃદ્ધિ આદિ માટે ધર્મ વ્યવહાર ઉપર આછે ભાર મૂકયેા નથી, એ વાતને નહિ સમજેલા કેટલાકાએ દેશના નિશ્ચયપ્રધાન બનાવી દીધી અને ધર્મવ્યવહારને ભૂલી ગયા. આપણે તા, દેશનાને વ્યવહારપ્રધાન રાખીને, નિશ્ચય તરફ લક્ષ્ય દોરીએ છીએ; કારણ કે—ધર્મવ્યવહાર એ સારા આશયથી જ તારનારે ખની શકે છે. જેના હૈયામાં માક્ષના આશય પ્રગટયા અને ભગવાને કહેલા મેાક્ષમા ની આરા ધના કરવાના આશય પ્રગટયા, તે ધમ સિવાયના વ્યવહાર ન જ કરે--એમ નહિ; પણ એને કરવા ગમે કયા વ્યવહાર ? ધર્મવ્યવહાર ! અધર્મના વ્યવહાર કરવા છતાંય, એ છેડવા જેવા જ લાગે અને ધર્મોના વ્યવહાર ન થાય તાય, કરવા જેવા એ જ છે—એમ થયા કરે. આવા સમજુ માણુસ, અધર્મ વ્યવહાર કરતા હોય તે વખતે પણ, ક્રુતિના આયુષ્યને ઉપજે નહિં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org