________________
૨૨૪].
સમ્યગદર્શન-૧ હેતે નથી, પરંતુ પ્રવાહ રૂપે અથવા પરંપરા રૂપે, જીવની સાથે જડ એવા કર્મને જે સંગ છે, તે અનાદિકાલીન છે. આમ હાઈને જીવને અનાદિકર્મવેષ્ટિત કહેવાને બદલે, જીવને અનાદિકમ–સંતાનવેષ્ટિત અથવા અનાદિક પરમ્પરાવેષ્ટિત આદિ કહે, એ વધુ એગ્ય છે.
- કમને બંધ તે જ જીવને થઈ શકે છે, કે જે જીવમાં કમને સગ થવાથી કર્મસંગને અનુકુલ પરિણામ સ્વરૂપ યોગ્યતા હોય છે. પ્રત્યેક સમયે આત્મા કર્મથી છૂટે છે પણ ખરો અને કર્મને બાંધે છે પણ ખરે. વીતરાગ અને સર્વજ્ઞ બનેલે આત્મા, માત્ર ચાર પ્રકારનાં કર્મોએ જ સહિત હોય છે. તેથી તે ચાર પ્રકારનાં કર્મોથી છૂટતે જાય છે અને એ આત્માને માત્ર પ્રત્યયિક અને તે પણ શાતા વેદનીયને જ બંધ થતો હોય છે. એમ કરતાં કરતાં, એ આત્મા એવી અવસ્થાએ પહોંચે છે કે એને કર્મને બંધ થાય જ નહિ અને એથી તે સકલ કર્મોથી રહિત બની જાય.
સમ્યક્ત્વની દુર્લભતા : જીવ માત્ર અનાદિકાળથી કમસન્તાનથી વેણિત છે અને એથી જીવ માત્રને માટે સમ્યફત દુર્લભ છે. “સમ્યકત્વ દુર્લભ છે.” એ. વાત જેમ સાચી છે, તેમ જીવે સમ્યક્ત્વને પિતાને માટે સુલભ બનાવ્યા વિના ચાલી શકે એવું પણ નથી–એ વાતેય એટલી જ સાચી છે, કારણ કે–“સમ્યકત્વને પ્રાપ્ત કર્યા વિને, કેઈ પણ જીવ, ગૃહિધર્મને કે સાધુધર્મને તેના ખરેખરા સ્વરૂપમાં પામી શકતે જ નથી; અને, ધમને ખરેખરા સ્વરૂપમાં પામ્યા વિના, કેઈ. પણુ જીવ, પિતાના મોક્ષને સાધી શકતા નથી.
અનાદિ સંસારમાં કદી નહિ પમાયેલું : સમ્યફવરન, એ ચિંતામણી રત્નના લઘુભાવનું જનક છેએટલું જ નહિ, પણ આ સમ્યક્ત્વરને તે એવું છે, કે જે રત્ન અનાદિ એવા સંસાર સાગરમાં, જીવન, પૂર્વે કદી પણ પ્રાપ્ત થવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org