________________
૩૬]
સમ્યગૂદશન-૧ કરેપણું આવ્યા વિના, તમે, દીન-દુઃખીઓની ઉપેક્ષા કરી શકે છે ખરા ? - આંખ સામે દીન-દુઃખીઓ દેખાય અને એના દુઃખથી હૈયું દયા બને નહિ એવું જે તમારે માટે તમે અનુભવ્યું હોય, તે એ છે કે એ સમયે લક્ષમીને લેભ આદિએ તમારા હૈયાને કઠેર -બનાવ્યું હતું કે નહિ ? એટલે, દીન દુઃખીઓની દયાને નિષેધ કરનારાઓ તે, જેએનું હૈયું કમળ, કાણું હોય, તેઓને પણ કઠોર હૈયાના બનાવી દેવાનું પાપ આચરે છે.
- અનુકશ્માવશ પરોપકાર કરવાનું જેઓને મન થઈ જાય છે, તેવા કેમળ હૈયાવાળાઓને ધર્મ પ્રાપ્તિ સુલભ છે અને ધર્મ પ્રાપ્તિ પછી ધર્મારાધન પણ સુલભ છે કારણ કે-અનુકશ્માના ભાવવાળે જ અહિંસાદિમય ધર્મકર્મ પ્રત્યે સહેલાઈથી રુચિવંત બને છે અને એ ધર્મનું પાલન કરવાની સુંદર કાળજી પણ અનુકશ્માશીલ જીવમાં જ હોઈ શકે છે. આ કારણે, દયા–દાનને નિષેધ કરનારાઓ વરતુતઃ તે ધર્મપ્રાપ્તિ અને ધર્મારાધનના એક પ્રબલ ઉપાય ઉપર જ ઘા કરવાનું પાપ આચરે છે.
બીજાઓનાં હૈયાંને કઠેર બનાવવાનું પાપ, ધર્મ પ્રાપ્તિ તથા ધર્મારાધનના એક પ્રબલ ઉપાય ઉપર ઘા કરવાનું પાપ અને ત્રીજું સૌથી વધારે ઘેર પાપ તે એ કે-શ્રી જિનવચનના નામે જ દયાદાનને નિષેધ કરીને, શ્રી જિનવચનથી વિપરીત પ્રરૂપણ કરવી તેમ જ શ્રી જિનવચન પ્રત્યે મિથ્યાષ્ટિ અજ્ઞાન જીવોમાં એથી દુર્ભાવ પ્રગટે એવું કરવું. - મિથ્યાદષ્ટિ અજ્ઞાન ને એમ પણ થઈ જાય કે-“આ લોકે એવા ભગવાનને માને છે કે-જેમના ભગવાને દીન-દુઃખી જીવની દયાને પણ નિષેધ કર્યો છે? કે એ ધર્મ અને કેવા એ ભગવાન?' આપણી ભૂલથી, કેઈ પણ જીવમાં આ ભાવ પ્રગટે એવું અજાણતાં પણ થાય, તેય તે ઘેર પાપનું કારણ છે, તે પછી, આવું ઈરાદા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org