________________
૩૭૬ ]
સમ્યગદશન-૧ કાઢવી પડશેને ? જો એમ હોય અને એમ જ ચાલ્યા કરે, તે ધમ કહેવડાવવા છતાં, આરાધકમાં ગણાવા છતાં, શ્રી જિનેશ્વરદેવના સેવક મનાવા છતાં, વાસ્તવિક આરાધનાથી વંચિત રહી જવાય. વાસ્તવિક આરાધના તે, કે જે ઈચ્છિત ફળને આપે. તેવી આરાધના વિનાની કિયા ફળ આપે, પણ ઈચ્છિત નહિ. ઇચ્છિત ફળ કયું ? મેક્ષ. એની આ વાત ચાલે છે. શ્રી જિનાજ્ઞાને જોઈ તે અમલ જીવનમાં થયા વિના એ ફળ મળવાનું નથી.
ભાગ્યશાલિતા : તે જ સાચું અને તે જ શંકા વિનાનું કે જે શ્રી જિનેશ્વરદેએ ઉપદેશ્ય, એ વાતમાં વિરોધ કરનારા પ્રાય: તમારામાંના નથી. આ કાળમાં એટલું પણ ન થાય એય કાઢી નાખવા જેવું નથી. અત્યારને સમય, અત્યારના જીવન, અત્યારની ઊથલપાથલ જોતાં, કે જ્યારે ધર્મને વિચાર પણ ઘણાને ખટકે છે, એવા વખતમાં “તે જ સાચું અને શંકા વિનાનું કે જે શ્રી જિનેશ્વરદેએ પ્રવે—એ ભાવના ટકી રહે એ પણ એક પ્રકારની ભાગ્યશાલિતા છે. એટલું પણ જે હૈયાથી બોલાતું હોય તે હું તે તેને પણ ખૂબ જ પ્રશંસક છું ? કારણ કે-લઘુકમિંતા આવ્યા વિના એટલું ઘરષ્ટિએ પણ હૃદયથી બેલાતું નથી.
અજ્ઞાનતાથી ઊંધે માગે
જાય એ બને : શ્રી જિનેશ્વરદેવેએ જે કહ્યું તે જ સાચું અને તે જ શંકા વિનાનું, આ માન્યતામાં તે મક્કમ છે ને? એમાં ફેર હોય તે કહેજે. અજ્ઞાનથી ઊંધે માર્ગે ચાલી જવાય, નહિ કરવા જેવું થઈ જાય, તે વાત જુદી છે. કેઈવેષધારી “આ જિને કહ્યું છે.”—એવું એવું કહીને ઉંધે માર્ગે દોરે અને તમે એથી કદાચ દોરવાઈ જાઓ. એ વાત જુદી છે. બચ્ચાને ગમે તે કઈ એમ કહે કે-“ચાલ, તને તારા બાપ પાસે લઈ જાઉં'ચાલ, તારી બા પાસે લઈ જાઉં 'ચાલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org