________________
૪૯૦ ]
સમ્યગ્દન-૧
વાત નથી. શ્રદ્ધાને ડહેાળી નાખવાના આજે એવા પ્રયત્ના થઈ રહ્યા છે કે એમાં જે શ્રદ્ધા ટકાવી રાખે તે પણ મહાતપસ્વી છે. સ`સારની અસારતા સમજાય તા શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ઉપર વાસ્તવિક રુચિ જાગે. જ્યાં ભવની ભીતિ નહીં ત્યાં ધર્મની પ્રીતિ થાય કચાંથી ? શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા સંસારમાં રહેવા માટેની છે કે મેાક્ષમાં જવા માટેની છે ? મેાક્ષમાં જવા માટેની આજ્ઞા જચે, એ કયારે અને સ'સારથી છૂટવાની અને મેાક્ષમાં જવાની ઇચ્છા હાય ત્યારે ને ? આથી જ મહામહાપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજા ફરમાવે છે કે—
જો સ’સારથી ભય પામતા હોય અને મેક્ષપ્રાપ્તિની ઇચ્છા રાખતા હાય, તા ઇન્દ્રિયાના જય કરવામાં પ્રબળ પુરુષાર્થીને ફેારવ !
ઇંદ્રિયાના જય કરવા માટે, આ આંખેાથી દુનિયાની આસક્તિ વધે તેવા રૂપરંગ ન જોવા; ઇંદ્રિયા વિવશ બને તેવાં ખાનપાન આ જિવાથી ન લેવા; વિકારમાં લીન થવાય તેવાં ગાનતાન શ્રોત્રે દ્રિયથી ન સાંભળવાં, ઘ્રાણે ંદ્રિયને સૂંઘવાના પાર્ઘાથી ન બહેકાવવી; આત્મા પાગલ ખની જાય એ રીતે સ્પર્શેન્દ્રિયને છૂટી ન મૂકવી અને મનને વિષયામાં ન દોડવા દેવું.
અજ્ઞાનમાં રહેવુ ખાટુ' છે—એમ મનાય તે જ્ઞાન પ્રત્યે પ્રેમ જાગે; પણ અજ્ઞાન જ વહાલું લાગતું હાય તે ? ત્યાગનું બળ ન હાય. તા એને પહેાંચી વળાય પણ ત્યાગની ભાવના પણ ન હેાય તે શુ થાય ? સંસારથી ભય પામવે! એ ખાયલાઓનુ` કે નામર્દીનું કામ નથી; એ તા સાચા તત્ત્વજ્ઞાનીનું કામ છે. જેને સંસારના ભય નથી લાગતા તે બહાદુર કે પુરુષાર્થ નથી, પણ નિર્માલ્ય અને અજ્ઞાનીના શિરામણિ છે.
સભા॰ સંસારથી ડરે કે સ`સારને ડરાવે ?
પહેલાં સ`સારથી ડરે, પછી સ’સારને ડરાવે. સ`સારમાં રાચેલા સંસારને શું ડરાવે ? શ્રી જિનેશ્વરદેવાએ અપૂર્વ ત્યાગ સેન્યા, ધાર તપશ્ચર્યાં કરી, ઉપસર્ગી સહ્યા, પછી ભાવતી 'કર બન્યા એટલે માહને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org