________________
૫૦૨]
સમ્યગદરશન-૧ સમ્યકત્વને લઈને આવેલા સિવાયના આ કાળમાં–આ ક્ષેત્રમાં વર્તતા જીવોને આપણે મિથ્યાદષ્ટિ જ માનવા પડે. એથી વર્તમાનમાં ચતુર્વિધ શ્રીસંઘની હયાતિ નથી, એમ પણ માનવું પડે, કારણ કે સમ્યકત્વ વિના ન તે સાચું સાધુપણું હોય અને ન તે સાચું શ્રાવકપણું હિય! આમ સાધુ-સાધ્વી કે શ્રાવક-શ્રાવિકા નથી એમ મનાય, તે શાસનને વિચ્છેદ પણ માન પડે. શાસનને વિચ્છેદ માનવાના.
ગે મેક્ષમાર્ગની આરાધના કરવાની વાત પણ ઊડી જાય. આ બધી આપત્તિ શાથી ઊભી થાય? - પ્રવ સમ્યકત્વ એકલા ક્ષાયિક પ્રકારનું જ છે, એમ માનવામાં
આવે તો ! બરાબર છે. સમ્યકત્વ એકલા ક્ષાયિક પ્રકારનું જ છે એમ માનવામાં આવે તે જ આ બધી આપત્તી ઊભી થાય, પણ આ શાસનમાં ક્ષાયિક સમ્યગ્દર્શનની જેમ પથમિક સમ્યગ્દર્શન અને ક્ષાપશમિક સમ્યગ્દર્શન એ વગેરે પ્રકારો પણ માનવામાં આવેલા છે.
આપણે વાત તે એ ચાલતી હતી કે ક્ષપકશ્રેણિ માંડ્યા વિના ક્ષાયિક સમ્યગ્દર્શન કઈ પણ આત્મા પામે જ નહિ અને મિથ્યાષ્ટિ આત્મા ક્ષપકશ્રેણિ માંડી શકે જ નહિ.
ક્ષાપશમિક સમ્યક્ત્વની હાજરીમાં
જ પહેલી વાર ક્ષપકશ્રેણિ મંડાય ? પ્ર. ક્ષાયિક સમ્યગ્દર્શન તે જ આત્મા પામી શકે, કે જેનામાં ઔપશમિક સમ્યગ્દર્શન હેય અથવા તે ક્ષાપથમિક સભ્યદર્શન હોય, પણ ઔપશમિક કે ક્ષાપશમિક સમ્યગ્દર્શન જેનામાં ન વર્તતું હોય, તે તે ક્ષાયિક સમ્યગ્દર્શન પામી શકે જ નહિ, એમને?
ઉ૦ અનુમાન દોરવામાં આટલી બધી ઉતાવળ નહિ કરવી જોઈએ.
પ્ર. આપે કહ્યું ને કે-સાયિક સમ્યગ્દર્શન મિથ્યાષ્ટિ પામી - શકે નહિ ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org