Book Title: Samyag Darshan
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Trust

View full book text
Previous | Next

Page 527
________________ પ૦૪] - સમ્યગદશન-૧ ક્ષપકશ્રેણિ માંડવાની શરૂઆત કરે છે, તે વખતે તે ક્ષાપશમિક સમ્યકત્વમાં જ વર્તતે હોય છે. અને ખંડ ક્ષપકશ્રેણિવાળે જ્યારે ફરી માંડે ત્યારે ક્ષાયિક સમ્યક્ત્વમાં જ વર્તતે હેાય છે. પણ ઔપશમિક સમ્યકત્વમાં વતતે આત્મા તે જ દિશામાં ક્ષપકશ્રેણિ માંડી શકે નહિ. સમ્યગ્દષ્ટિ આત્મા જ માંડે તે ક્ષપકશ્રેણિ માંડી શકે છે, એમ કહેવાય ત્યારે સમજી લેવાનું કે–ક્ષાપશમિક સમ્યક્ત્વવાળાની જ વાત કહેવાય છે. બધી વસ્તુઓ અપેક્ષાએ કહેવાય. એ અપેક્ષાની ઉપેક્ષા કરનારા સીધા માંથી ઊંધુ પકડે એ બનવાજોગ છે. ક્ષાપશમિક સમ્યકત્વમાં વર્તા જીવ જ ક્ષાયિકસમ્યકત્વ પામી શકે છે ? પ્ર. ત્યારે ક્ષાયિક સમ્યકૃત્વ પણ તે જ પામે કે જે પહેલાં ક્ષાપશમિક સમ્યકત્વ પાયે હોય ? ઉ૦ ક્ષાપશમિક સમ્યક્ત્વ પામ્યું હોય એટલું જ નહિ, પણ ક્ષાપશમિક સમ્યક્ત્વમાં જે વતી રહ્યો હોય, તે જ ક્ષપકશ્રેણિ માંડે અને દર્શનસપ્તકના ક્ષય સુધી પહોંચે તે ક્ષાયિક સમ્યકત્વ પામી શકે. પ્રદ એ વિષયમાં સૈદ્ધાંતિક અને કાર્યગ્રન્થિક વચ્ચે મત ઉ૦ સૈદ્ધાંતિક અને કાર્મગ્રશ્વિક બનેય માન્યતાઓ આ વિષયમાં એક જ છે. અર્થાતુ-“ક્ષાપશમિક સમ્યકૃત્વમાં જે આત્માન વર્તતે હોય તે ક્ષપકશ્રણિ માંડી શકે જ નહિ અને ક્ષપકશ્રેણિ માંડી શકે નહિ એટલે ક્ષાયિક સમ્યગ્દર્શનાદિ પામી શકે જ નહિ –આ વિષયમાં સૈદ્ધાંતિક અને કાર્મગ્રન્થિક બનેય મન્ત એકસરખાં જ છે. .. સંયકત્વની ઉત્પત્તિ સંબંધી 1. " . " સૈદ્ધાંતિક અને કાર્મગ્રથિકે માન્યતા કપરા સચકૃત્યની ઉત્પત્તિ સંબંધમાં મતભેદ નથી?. . Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540