Book Title: Samyag Darshan
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Trust

View full book text
Previous | Next

Page 531
________________ સમ્યગ્રદર્શન-૧ સમ્યક્ત્વ થાય દર્શોનમેાહનીચના ઉપશમથી ઔપર્મિક સમ્યક્ત્વ થાય છે. દનમાહનીયના ક્ષયાપશમથી ક્ષાયેાપમિક છે, અને દર્શનમેાહનીયના ક્ષયથી જ્ઞાયિક સમ્યક્વ થાય છે. ક્ષાયેાપમિક સમ્યક્ત્વ પામવા પૂર્વે આત્મા જ્ઞાયિક સમ્યક્ત્વ પામતા જ નથી. જેમ ક્ષાયિક ચારિત્ર પામવા માટે ક્ષાયેાપમિક ચારિત્ર પામવુ પડે છે તેમ ક્ષાયિક સમ્યકત્વ પામવા માટે ક્ષાયેાપરામિક સમ્યક્ત્વ પામવુ' પડે છે. આ વાત અતિશય સ્પષ્ટ હોવા છતાં પણ, આગમના અભ્યાસી ગણાતા વિદ્વાન આચાર્યશ્રી આથી વિપરીત પ્રરુપણા કરતાં જ્યારે એમ પણ કહી નાખે છે કે સમ્યફૂર્વ સીધું ક્ષાયિક થઈ જાય પણ ચારિત્ર ક્ષાયેાપશમિક વગર ક્ષાયિક થાય નહિ.” ત્યારે તેમણે તે પેાતાની વાતને યા તે શાસ્ત્રપ્રમાણથી સિદ્ધ કરવી જોઈ એ અને તેમ ન થઈ શકે તેા ખીજ–ત્રીજી ચર્ચામાં ઊતર્યાં સિવાય પોતાની ભૂલને નિખાલસપણે સુધારી લેવી જોઈએ કે જેથી અજ્ઞાન અજ્ઞાન આત્માએ ઉન્માર્ગે દોરાય નહિ અને તે પણ ઉસૂત્રભાષણના ભંકર દોષથી બચી શકે. એમ કરવામાં જ્ઞાનના મઢે કે વિદ્વત્તાનુ પ્રદર્શન કરવાની વૃત્તિ આડે આવવી જોઈ એ નહિ. ૫૧૨ ] નિજ રાની તરતમતા ઃ “સમ્યક્ત્વ સીધું ક્ષાચિક થઈ જાય પણ ચારિત્ર ક્ષાાપશમિક વગર ક્ષાયિક થાય નહિ.” આ પ્રમાણે બાલનારા એ આચાર્ય શ્રી એવુ પણ કહે છે કે અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ, સમ્યક્ત્વ પામતી વખતે જે નિરા કરે તે સર્વવિરતિમાં રહેલા સાધુ જે નિરા કરે તેના કરતાં અસંખ્યાત ગુણી નિરા કરે.” તેએની આ વાત પણ એટલી જ અસંબદ્ધ અને શાસ્ત્રથી વિરુદ્ધ છે. આ રીતે અનેક વિષયામાં ખાટાં વિધાન! કરનારા તેમને એવી સલાહ આપવાનું જરૂર મન થાય કે-“ આપશ્રી શાસ્ત્રોના વિવેકયુક્ત અભ્યાસ કરી આવા થેચ્છ અસત્ય વિધાના કરવાનુ છેડી, વિવેકપૂવ કનાં વિધાના કરે. નહિ તેા વિના કારણુ આમ ઉન્માદે ચઢી કરેલી આરાધના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 529 530 531 532 533 534 535 536 537 538 539 540