Book Title: Samyag Darshan
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Trust

View full book text
Previous | Next

Page 529
________________ ૫૧૦ ] સભા ના છે. અન્ય માન્યતાએ પણ સિદ્ધ થાય એમ નથી કહ્યું પછી એમાં મૂંઝવણુ કરવા જેવું શું છે ? અન્યલિંગમાં રહેલા પણ આત્મા ક્ષાયેાપશમિક સમ્યક્ત્વ પામી, ક્ષપકશ્રણિ માંડી દશમાના અન્તે રાગદ્વેષથી સ થા રહિત બને તેા બારમાના અન્તુ કેવલજ્ઞાનની આડે આવતાં આવરણાને દૂર કરી, કેવલજ્ઞાન ઉપાર્જી માક્ષે જાય એ અને અને તે જ અન્યલિંગે સિદ્ધ થયા એમ કહેવાય. સમ્યગ્દર્શન-૧ શ્રી તીર્થંકર નામક઼મ નિકાા છતાં નરકે જાય તે કયા કારણે : પ્ર૦ શ્રી તીર્થંકરદેવના આત્માઓમાં પણ અમુક આત્માઓ તીથકર નામકર્મ નિકાઢ્યા પછીથી પણ નરકે ગયા છે, તે કેમ ? ૬૦ શ્રી તી...કર નામકર્મીની નિકાચના કરતાં પૂર્વે તેવા આયુષ્યકર્મના અન્ય કરી લીધા હાય, એટલે તેમ પણ બને. પ્ર૦ એવા આયુષ્યકમના બન્ધ થયા ત્યારે તેમનામાં પણ સમ્યકૃત્વ નહિ જ ને ? ઉ॰ નહિ જ, કારણ કે સમ્યક્ત્વની હયાતિમાં દુર્ગાંતિમાં ઘસડી જનારા આયુષ્યકમના બંધ પડતા જ નથી. પ્ર॰ આ એકાન્તે નિયમ ? ઉ॰ હા, સમ્યગ્દર્શનની હયાતિના એ પ્રભાવ છે. સમ્યગ્દર્શનરૂપ વિવેકના એ પ્રતાપ છે. આપણી મૂળ વાત તા એ હતી કે તમારે પણ તમારા પોતાના માટે એ દશા લાવવી હાય, તે વિવેક પ્રગટાવવાની બાબતમાં કે પ્રગટેલા વિવેકને જાળવવાની તથા ખીલવવાની મામતમાં પણ જરાય બેદરકારી નહિ જ દાખવવી જોઈ એ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540