________________
પ૭૪ ] .
સમ્યગદરમિ-૨ મેહનીય આદિ અપાવીને કેવળજ્ઞાન પમવાને એ મને ફરીથી #પણિ માંડવી જ પડે. અને બાકી રહેતી પ્રકૃતિને ક્ષય કરવું જ પડે તેમજ બીજા પણ આવરને કરવાં જ પડે. એટલે. એક આત્મા વધુમાં વધુ વાર ક્ષપકશ્રેણિ માંડે તો બે વાર જ માંડે, બેથી ત્રીજી વાર નહિ જ, અને તે પણ એક ભવમાં તો, મંડાય તો એક જ વાર મંડાય એમ અપેક્ષાથી કહી શકાય. મોટાભાગે બને તો એવું કે જે ભવમાં મોક્ષે જવાના હોય તે ભવમાં જ ક્ષપકશ્રેણિ માંડે. અહીં એક વાત એ યાદ રાખી લેવાની કે-પહેલાં કહી ગયા તેમ, ક્ષપકશ્રેણિ માંડીને અનન્તાનુબંધી ચતુષ્કને ક્ષય કરીને અટકી ગયેલા અને એથી મિથ્યાવને વેગે ફેર અનન્તાનુબંધી ચતુષ્કના ચક્કરમાં સપડાઈ જવાની શક્યતાવાળા આત્માઓની તે ક્ષપકશ્રેણિને આપણે ગણનામાં લીધી. નથી. અન્યથા, નિશ્ચયપૂર્વક, ક્ષેપકણિ એક આત્મા અનન્તાકાળમાં કેટલી વાર માંડે તે કહી શકાય નહિ.
ક્ષપકશ્રેણિ માંડનાર અટકે
તે એક જ કારણે : પ્રય ક્ષપકશ્રેણિ માંડેલે જીવ દશનસપ્તકને ક્ષય કરીને જે
અટકી જાય, તે તેના અટકી જવાનું કારણ એક જ ને? ઉદ હા, અને તે એ જ કે-ક્ષપકશ્રેણિ માંડતાં પૂર્વે આયુષ્યને બંધ પડી ગયે હેય ! આયુષ્યકર્મને બંધ ન પડી ગયા હોય તે તે ક્ષપકશ્રેણું માંડી દર્શનસપ્તકને ક્ષય કરી ચૂકેલા આત્માઓ, ચારિત્રમેહનીય આદિને ક્ષય કરી અન્તમુહૂર્તમાં નિયમ કેવલજ્ઞાન પામી જાય. .
. * , “ક્ષપકશ્રેણિ માંડનારા અગિયારમે
જતા જ નથી, પણ બીજા જે .. જય છે તે નિયમાં પડે છે : પણિ માંડી અગિયારમા ગુણસ્થાનકે જઈને કેટલાક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org