Book Title: Samyag Darshan
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Trust

View full book text
Previous | Next

Page 524
________________ સમ્યગ્દર્શનનાં પ્રકીર્ણ કિરણે [પ૦૫ ઉ૦ જે આત્માએ ક્ષપકશ્રણિ માંડે તે આત્માઓ અગીયારમાં ગુણસ્થાનકે જાય જ નહિ અને બીજા જે આત્માઓ ઉપશમશ્રેણિ દ્વારા અગિયારમા ગુણસ્થાનકે જાય છે, તે આત્માઓ પાછા પડ્યા વિના રહેતા જ નથી. અગિયારમું ગુણસ્થાનક એવું નિયત છે કે–અગિયારમ ગુણસ્થાનકે જે જે આત્માએ જાય છે, તે તે આત્માએ એટલે સુધી પહોંચીને નિયમાં પાછા પડે જ, પણ જે જે આત્માએ ક્ષપકશ્રેણિ માંડે છે તે આત્માએ સાતમે, આઠમે, નવમે અને દશમે જઈ દશમાના અને રાગદ્વેષથી સર્વથા રહિત થઈ જાય છે, ત્યાંથી અગિયારમે નહિ જતાં સીધા બારમે જ જાય છે, અને બારમાના અંતે બાકી રહેલ ત્રણે ઘાતિકર્મોને પણ સર્વથા ખપાવે છે, અને એમ ચારે ઘાતિકર્મો સર્વથા ખપે ત્યારે જ કેવલજ્ઞાન થાય. કેવળજ્ઞાની તેરમા ગુણસ્થાનકે રહે છે પ્રકેવલજ્ઞાની તેરમાં ગુણસ્થાનકે જ હોય? ઉ૦ મેક્ષ પામતાં પહેલાં પાંચ હસ્તાક્ષર જેટલો સમય કેવલજ્ઞાની આત્મા ચૌદમા ગુણસ્થાનકે અગીદશામાં રહે છે. તે પહેલાં અને ચાર ઘાતિકર્મોને સર્વથા ક્ષય કર્યા પછીથી આત્મા વચ્ચે જેટલે કાળ આ દુનિયામાં રહે તેટલે કાળ તેરમા ગુણસ્થાનકે જ રહે. રાગદ્વેષથી સર્વથા રહિત થયેલા ફરી રાગદ્વેષી બનતા જ નથી પ્ર. તે પછી અગિયારમા ગુણસ્થાનકે કયા આત્માઓ આવે અને પડે ? " " ઉ૦ ક્ષેણિ બે પ્રકારની છે કે ક્ષપકશ્રેણિ અને ઉપશમશ્રણિ. ઉપશમ. શ્રેણિવાળે આત્મા દેશમાંથી અગિયારમે ગુણસ્થાનકે જોયું છે, અને એ ગુણસ્થાનક એવું છે કે જે ત્યાં ગયો તે પાછો ગબડ્યા વિના રહે જ નહિ. | પ્રવ, આપે તે ફરસારું ને કેન્દ્રમાં ગુણસ્થાન કે આત્મા સ. ૩૩ ( * * ક = " Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540