Book Title: Samyag Darshan
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Trust

View full book text
Previous | Next

Page 515
________________ ૪૯૬ ] સમ્યગદર્શન-૧ કરવામાં તથા જતાં અટકાવવામાં મદદગાર બની જાય. આ વેષ વગર સાધુપણાનું પાલન થઈ શકે નહિ. કોઈ જીવવશેષ એમ ને એમ કેવલજ્ઞાન પામી જાણ એ વાત જુદી છે, પણ સવવતિના પરિણામેા જો પ્રગટથા હાય તા તે પિરણામાને ટકાવવાને માટે આ વેષ જરૂરી છે. આ વેષ અપાય છે, તે શુ કહેવાય ? ‘સાધુપણુ આપ્યું તે લીધુ,’ સાધુપણુ એ હૈયાની ચીજ છે કે તે આપવા—લેવાની ચીજ છે ? સાધુપણુ' હૈયાની ચીજ છે તે છતાં વેષની મહત્તા કેટલી ? તેમ સમ્યકત્વ પણ આપી, અને લઈ શકાય. યાગ્ય રીતે અપાય, લેવાય અને પળાય, તેા એથી લાભ જ થાય. પ્ર૦ શિક્ષાથી જિનભક્તિ કે મંદ કષાયથી ? અમારી એ માન્યતા છે કે—શિક્ષા હા ચા ન હેા, કષાયમંદતા વિના જિનભક્તિ જાગતી નથી. જિન-ભક્તિ માટે શિક્ષા સહાયક પણ નથી અને વિદ્મ કરનારી પણ નથી. ઉ॰ શિક્ષા એ પ્રકારની છે. સમ્યક્ અને મિથ્યા. સમ્ય-શિક્ષાથી પણ મદકષાયતા થાય છે અને મદકષાયતાથી સારી પ્રવૃત્તિ કરતાં કા-ચાના સમ્યક્ત્વ પામવા ચેાગ્ય ઉપશમ, ક્ષાપશમ કે ક્ષય થવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. મિથ્યાશિક્ષા એમાં વિઘ્ન નાખનારી છે, કારણ કે-એ શિક્ષા કષાયને વધારનારી છે. પ્ર૦ શિક્ષાથી સમ્યગ્દર્શનના વિષયમાં સારી યા ખેાટી કોઈ અસર નીપજતી નથી. કષાયમ શ્વેતા જ મુખ્ય છે. કષાયમ'ૠતા વિનાના નવ પૂર્વી ને પણ અજ્ઞાની કહ્યા છે અને કષાયમ દ્વૈતાવાળા અલ્પ જ્ઞાનવાળાને પણ જ્ઞાની કહ્યા છે. ઉ. પ્રશ્નને ભાવ એ છે કે-૧૧ અંગના પાઠી અને નવ પૂના પાડી પણ મિથ્યાદષ્ટિ હેાઈ શકે છે અને આત્માના સ્વરૂપની શ્રદ્ધાપૂર્ણાંક પ્રતીતિ થઈ જાય તેા અલ્પજ્ઞાની પણ પાપરહિત બની શકે છે; માટે શિક્ષાની સાથે સમ્યગ્દર્શનની પ્રાપ્તિના કોઈ પણ કાર્ય કારણ ભાવ નથી. આપણું કહેવુ' એમ છે કે જેનુ' મિથ્યાત્વમેાહનીય ક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540