________________
૪૭૪]
સમ્યગદર્શન-૧, - ૨. “નિષ્કાંક્ષિત એટલે શ્રી વીતરાગદેવના મત સિવાયના પરમતની અભિલાષાને અભાવ, “દેવ–ગુરુ અને ધર્મની આરાધનાથી કેઈપણ પૌગલીક સુખની ઈચ્છાને અભાવ” એ પણ “નિષ્કાંક્ષિત” નામને આચાર છે. - નિષ્કાંક્ષિતઃ પરમતની અભિલાષા કરવી તે કાંક્ષા. જિનમત કરતાં પિતાની દૃષ્ટિમાં બીજે કાંઈક અધિક દેખાય, ત્યાં જવાનું મન થાય, એ સમ્યકત્વને દોષ છે. સુલસાનું દષ્ટાંત તમે જાણે છે ને ? અબડે તીર્થકરનું રૂપ વિકવ્યું, બારે પર્ષદા સામે બેસાડી, દેશના દેવા માંડી, બધા ગયા. એ બધા કહે છે કે તીર્થકર આવ્યા. કહેનારે સુલસાને પણ કહ્યું કે તીર્થકર આવ્યા છે. સુલસાએ પૂછ્યું કે–શું ભગવાન મહાવીર પધાર્યા? જવાબ મળે કે-ના, આ તે પચ્ચીસમાં તીર્થકર પધાર્યા છે. સુલસા કહે છે કે–એ બને નહિ. પેલાએ કહ્યુંજેવા હોય તે ચાલે ! સુલસા કહે–ના, સર્વજ્ઞના અનુયાયીને એવું જેવાનું હોતું નથી."
સમ્યગદષ્ટિ નાટકચેટક જોવાની ક્રિયાને ઉપાદેય માને ? નાટકચેટક જેવાની શી જિનેશ્વરદેવની આજ્ઞા ખરી? પ્રતિકમણના અતિચાર આવડે છે ને ? તેમાં શું આવે છે ? મુંબઈ શહેરમાં ચૌદશ જેવા દિવસે પ્રતિક્રમણ કરનારા કેટલા ? થોડા અહીં, થેડા ત્યાં અને થોડા ઘેર; પણ કુલ સંખ્યા કેટલી ?
સભા પચાસ હજારમાંથી પાંચસો.
કેમ? વિદ્યા વધી, વિજ્ઞાન વધ્યું, શક્તિ વધી, એથી? વિચારો કે વિદ્યા અને શિક્ષણ વધે તેમ શું શું વધવું જોઈએ? મા–બાપ બાળકને સ્કૂલ, હાઈસ્કૂલ અને કોલેજમાં વર્ષો સુધી ભણાવે છે, પણ બે-પાંચ વરસ પ્રકરણાદિ ભણાવવાને સમય ન મળે. નાનું બાળક રમ્યા કરે અને મોટું થાય એટલે સ્કૂલે જાય, પછી આ ક્યારે ભણે? સ્કલમાં ચારથી છ ચોપડી થાય તેયે. તે ભણે, વાંચે. પરીક્ષા આવે ત્યારે તે ઉજાગર કરી કરીને ગેખે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org