________________
સમ્યગ્દર્શનનાં પ્રકીર્ણ કિરણા
[ ૪૭૩
એટલા મધા આવ્યા કાંથી ? જવાબમાં કહેવાય છે કે અનંતજ્ઞાનીઆએ કેવળ આપણા ઉપકાર માટે, આપણને હિ'સાથી મચાવી અહિંસક બનાવવા માટે પેાતાની જ્ઞાનષ્ટિમાં જે જોયું તે કહ્યું. તે સિવાય એ કહેવાનું બીજુ એક પણ કારણ એમને ન હતું. તા પછી એ એકાંત ઉપકારક સત્યકથનમાં શક કરવી એ અજ્ઞાન હઠ સિવાય બીજુ શું છે ? આવી અનેક આગમગમ્ય વસ્તુને માન્યા વિના કદી જ ઉદ્ધાર થઈ શકે તેમ નથી.
એક વ્યવહારુ દૃષ્ટાંતથી પણ આ વાતની શ્રદ્ધા થાય તેમ છે. જેમ કે, એક નિષ્ણુાત વૈદ્યે રતિ–રતિભર એક લાખ ચીજો ભેગી કરીને લસેટાવી અને એક એક રતિની એક લાખ ગુટિકાએ બનાવી. હવે એ પ્રત્યેક ગેાળીમાં એક લાખ વસ્તુ ખરી કે નહિ ! આ કાણુ જાણે અને કાણુ માને ? એક તે વૈદ્ય અને બીજો લસેટનારા તે પણ જો સમજદાર હાય તા, તે સિવાય બીજા જેને જેને એ એના વચન ઉપર વિશ્વાસ હોય તેઓ એ વાત માને, બાકીના તો ન જ માને ને ? કી ને વૈદ્ય કહે કે—આ દવા બહુ કિંમતી છે, આટલી નાનીશી ગેાળીમાં એક લાખ ઔષધેા છે. મામૂલી દવા નથી. તે વખતે પેલા દર્દી કહે કે મને નજરે બતાવા તા માનું, તે તેને શી રીતે ખતાવાય ? તે વખતે વેદ્યને કહેવુ પડે કે તારે જોવી જ હાય તે હું કહું તે પ્રમાણે એક લાખ વસ્તુઓ લઈ આવ, લસાટ અને ગાળીએ બનાવ. પણ પેલાની તેવુ કાંઈ કરવાની તૈયારી ન હોય તા પછી વૈદ્ય કહે કે–તા સુધી જો, તારી ઘ્રાણે ંદ્રિય તેજ હશે તે આ રીતે પણ તને ખબર પડશે. પેલામાં એ પણ તાકાત ન હોય તા વૈદ્ય એમ કહે કે તને મારામાં શ્રદ્ધા હોય તે મારુ વચન માન અને દવા ખા; નહિ તા તારું ભાગ્ય !
એ જ રીતે આગમગમ્ય વસ્તુ જે શ્રદ્ધાથી માનવામાં ન આવે તે તેને માટે આજે કંઈ ઉપાય નથી. મહિત સાધવુ હાય તેણે નિષ્કારણ ઉપકારી અન`ત-જ્ઞાનીઓની કહેલી એ વસ્તુને માન્યે જ છૂટકા છે, અને એથી જ કલ્યાણ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org