Book Title: Samyag Darshan
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Trust

View full book text
Previous | Next

Page 505
________________ ૮] નેમેત્તિો નિમિત્ત', નૈમિšજ્ઞપનિકળે ’* સમ્યગ્દર્શન-૧ (શ્રી સમ્યકત્વ સપ્તતિ ાક ૩૪) જે નૈમિત્તિક શાસનની ઉન્નતિના કાર્યમાં નિશ્ચિત રીતે નિમિત્તના ઉપયાગ કરે તે જૈનશાસનના પ્રભાવક છે. જો અકાય એટલે કે આર ભાર્દિક પાપકાય માં નિમિત્તના ઉપયાગ કરે તે તે માટા અનથ ને કરનારા થાય છે. માટે નિમિત્ત જાણે પણ એ નૈમિત્તિક મહર્ષિ નિમિત્તશાસ્ત્રના જેમ તેમ ઉપયાગ કરતા ન કું. શાસન પ્રભાવનાના સમયે જ ઉપયાગ કરે. શ્રુત કેવલી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી અખંડ નૈમિત્તિક હતા. જે કહે તેમાં લેશ પણ ફક ન આવે, છતાં તેમણે એ વસ્તુના ઉપયાગ કયારે કર્યો ? શ્રી ભદ્રષાહુસ્વામી અને એમના ભાઈ વરાહમિહિર બંને મુનિ હતા. અભિમાનના યોગે મુનિપણું મૂકી વરાહમિહિરે જ્યાં ત્યાં, ઠામઠામ નિમિત્ત કહેવા દ્વારા પ્રસિદ્ધિ મેળવી. શ્રી ભદ્રબાહુસ્વામીની વિરુદ્ધ ખાલી શ્રી જિનેશ્વરદેવના શાસનની એ અવહેલના કરતા. એક વખત નગરના રાજાને ત્યાં પુત્રજન્મ થયેા. વરાહમિહિર ત્યાં પહોંચી ગયા. અને આશીર્વાદ આપ્યા કે હે રાજન્ ! તારા આ પુત્ર સે વર્ષના થશે. સાથે જ તે નગરમાં વિરાજી રહેલા શ્રી ભદ્રબાહુસ્વામીજીને રાજા સમક્ષ હલકા પાડવા માટે એમ પણ કહ્યું કે જૈન સાધુએ તા વ્યવહારને પણ જાણતા નથી અને માટે જ એમણે આટલા વિવેક પણ સાચવ્યા નથી.’ તેની આવા પ્રકારની પ્રવૃત્તિથી શ્રી જૈનશાસનની હીલના થતી જોઈને શ્રીસદ્દે ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજીને બધી વાત કરી. તે વખતે એ પ્રભાવક રિપુરદરે નિમિત્તશાસ્ત્રના ઉપયોગ કર્યાં અને સંઘને કહ્યું કે રાજાને જઈ ને કહો કે અજ્ઞાન માણસા વસ્તુ સમજ્યા વિના આશીર્વાદ આપવા દોડી આવે, પણ અમારાથી એવું ન થાય. આપના પુત્ર તેા આજથી સાતમા દિવસે ખિલાડીના ચાગે મૃત્યુ પામવાના છે, પછી અમે આશીર્વાદ આપવા કેમ આવીએ ? શ્રીસંઘે રાજા પાસે જઈને એ પ્રમાણે કહ્યું. રાજાને આ સાંભળી આશ્ચર્ય થયુ. એણે તમામ બિલાડીઓને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540