Book Title: Samyag Darshan
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Trust

View full book text
Previous | Next

Page 491
________________ ૪૭૨ ] સમ્યગદર્શન-૧ નહિ એ આગમ નહિ. પણ વિચારી શકતા નથી કે–પિતાની બુદ્ધિ કેટલી? જ્ઞાનીના વચને વિચારવાની કે સમજવાની તાકાત ન હોય તે એ દોષને છુપાવવા માટે આગમ ઉપર આક્ષેપ કર વાજબી ગણાય? એ કાંઈ સાચે બુદ્ધિવાદ નથી. એવા બુદ્ધિવાદને માનવાથી એક પણ તત્વ સ્થિર નહિ થાય. કહેવત છે કે “કુ નિર્મા” એ ન્યાયે તે કઈ પણ તત્વ સ્થિર બને નહિ. માટે અનંતજ્ઞાનીએ કહ્યું તે જ સાચું અને શંકા વિનાનું-એ નિશ્ચય ધરવે જોઈએ. શ્રી ગણધરદેવેએ પણ એ જ ફરમાવ્યું કે “તે જ સાચું અને શંકા વિનાનું કે જે શ્રી જિનેશ્વરદેએ પ્રખ્યું !” આનાથી વિપરીત શિક્ષણ જ્યાં અપાય, ત્યાં જેન–શાસનને પાયે પિલે થાય એમાં નવાઈ શી! એવા પોલા પાયા ઉપર ચણાચેલી ઈમારત બેસવા લાયક છે નહિ, પણ એની છાયા પણ લેવા લાયક નહિ. ઈરાદાપૂર્વક મરવું હોય તે જ જાણવા છતાં એ પિલા પાયા ઉપર ચણાયેલી ઈમારતમાં બેસવા કે એની છાયા લેવા પણ જાય. જે શ્રદ્ધા ઉપર આપણે ભાર મૂકીએ છીએ, તે શ્રદ્ધા કેના ઉપર રાખવાની? કહે કે-શ્રી જિનેશ્વરદેવ ઉપર અને તેમની આજ્ઞા ઉપર. શ્રી જિનેશ્વરદેવ અને તેમની આજ્ઞા ઉપરની શ્રદ્ધાને અંધશ્રદ્ધા તરીકે ઓળખ વી તેની અવગણના કરનારા ખરેખર, શ્રી જિનેશ્વરદેવને પિછાનતા જ નથી. એવાઓએ તે આ શાસનને ડહોળી નાખ્યું છે. અમુક વસ્તુમાં આટલા છે અને એની આ સ્થિતિ–એ બધું અનંતજ્ઞાનીએ પોતાના જ્ઞાનચક્ષુથી જોઈને કહ્યું. એ આપણી દષ્ટિથી નથી દેખાતું માટે ન માનીએ, તે આપણે ઉદ્ધાર શી રીતે થાય? શા કંદમૂળમાં–અનંતકાયમાં જેનું વર્ણન કરતાં કહ્યું કેઅનંતકાયના સમયના અગ્રભાગ જેટલા ભાગમાં અનંતા જીવે છે. એ અનંતા એટલે કેટલા ? તે કહ્યું કે આ દુનિયામાં સમસ્ત પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય, પ્રત્યેક વનસ્પતિકાય, દેવતા, નારકી, વિક ક્રિયપંચેન્દ્રિય તિર્ધચ અને મનુષ્ય, એ બધા જીવે ને ભેળા કરીએ એનાથી પણ અનંતગુણા. હવે કઈ શંકા કરે કે-આટલામાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540