Book Title: Samyag Darshan
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Trust

View full book text
Previous | Next

Page 494
________________ સમ્યગ્દર્શનનાં પ્રકી કિરણા [ ૪૭૫. અને પાસ થઈને ડિગ્રી મેળવે. પરન્તુ કેટલાક ડિગ્રીધારીઓને આજે છતી ડિગ્રીએ પણ નાકરી મળતી નથી અને બેકારીની ખૂમા મારવી પડે છે. માટે હવે એવું ભણેા કે તમારું જ્ઞાન જોઇને જોનારને પણ થાય કે કાંઈક વસ્તુ છે. ભણેલા માણસ એવી રીતે ખેાલે, ચાલે અને મેસે, ઊઠે કે દેખનારને થાય કે કેટલા સુયેાગ્ય, નમ્ર અને શાંત છે, ભણેલા ઊંચુ જોઈ ને ન ચાલે. ભણેલા દેવ-ગુરુ-ધર્માંની મશ્કરી ન કરે. ભણેલા, આ યુગમાં સાધુએ ન જોઇએ એમ ન કહે. એવા કયા દુનિયાના કાયદો છે કે જે ધર્મની આડે આવતા હોય ? પણ આથી હુ એમ. નથી કહેવા માંગતા કે તમે બાળકાને ભણાવા જ નહિ. શ્રી જિનેશ્વરદેવના શાસનને પામેલા તે એમ કહે કે તમારા સંતાનને, તમારી કામનાં સંતાનોને ખૂબ ભણાવે, એ ભણાવવા ખાતર જરૂર પડે તે તમારાં ઘરબાર પણ તારાજ કરેા, કામનાં માળાને ભાઈ તરીકે, પુત્ર તરીકે રાખીને ભણાવે અને તે ખાતર એને અપાય તેટલું આપે.. પણ એટલુ તા જરૂર ધ્યાનમાં રાખે! કે એ જ્ઞાન એવું તા ન જ હાવુ જોઇએ કે જેના પ્રતાપે ઘરના જ આંગણામાં ખાવળિયા ઊભા થાય. આંબા જ ઊભા થતા હાય તા કયા હીણભાગી નિષેધ કરે ? બાકી, આંબાને બદલે માળિયા થઈ, મા ને કટકોથી દુ મ બનાવી દે, એવા જ્ઞાનને પાષવાના ઉદ્દેષણા પૂર્ણાંક એકેએક શાસનપ્રેમીએ નિષેધ કરવા જ જોઈ એ. આવી સત્ય વાતાને ઊલટા રૂપમાં રજૂ કરી, અહીં નહિ આવનારા અજાણ જીવાને મૂઝવનારા, પાતે સ્વયં ડૂબે છે અને બીજાને ડુબાડે છે. અમારે તા શ્રી જિનેશ્વરદેવના સિદ્ધાંત જગતને બતાવવા છે. એ સિદ્ધાંતા જગતના જીવા સમજે, આરાધે અને એ આરાધનાના પ્રતાપે અનંત સુખના ભેાકતા થાય, એજ એક અમારી મનેાકામના છે. ૩.નિવિચિકિત્સા–ત્રીજો આચાર નિવિચિકિત્સા ’એટલે શ્રી જિનેશ્વરદેવે કહેલી ધર્મક્રિયાના ફળમાં શકાને અભાવ. જ્ઞાનીએ. કહેલ અનુષ્ઠાન સેવવાથી ફળ મળશે કે નહિ, એની શંકા એ Jain Educationa International " For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540