________________
ઈચ્છા સહેલાઈથી
સફળ બનાવવાનો માર્ગ અનન્ત ઉપકારી શ્રી જિનેશ્વરદેએ એવો સુન્દર માર્ગ ઉપદે છે કે–એ માર્ગની જે બરાબર આરાધના કરવામાં આવે, એ માગે બરાબર ચાલવામાં આવે, એ માર્ગને જે અમલ કરવામાં આવે, તે જગતના જીવો જે વાસ્તવિક રીતે ઈચ્છે છે તેને ઘણી જ સહેલાઈથી મેળવી શકે. જગતના જીવની વાસ્તવિક ઈચ્છા દુખથી અને સુખાભાસથી મુકાવાની છે તથા વાસ્તવિક સુખને પ્રાપ્ત કરવાની છે. જગતને જીવોને એવું સુખ વસ્તુતઃ ગમતું નથી, કે જે દુખવાળું હોય. દુઃખને ઘસડી લાવનારું સુખ પણ વાસ્તવિક રીતે જગતને જીને ગમતું નથી. જગતના જીવને સુખ જોઈએ છે અને તે પણ એવું કે-દુઃખના અંશ વિનાનું હોય, સદાકાળ ટકી રહેનારું હોય તેમજ અધૂરું પણ ન હોય. જગતના જીવની એ અભિલાષા સહેલાઈથી ફળે, જગતના છ પિતાની વાસ્તતિક ઈચ્છાને સહેલાઈથી સફળ બનાવી શકે, એ માર્ગ શ્રી જિનેશ્વરદેએ દર્શાવ્યું છે.
ઈચ્છા છતાં વા
,
અમલ કેમ નહિ? By : 1 શ્રી જિનેશ્વરદેવોએ દર્શાવેલ માર્ગ એ ઉત્તમ * * * હોવા છતાં પણ, આપ અભિલાષાને સફળ બનાવવાને ને ? જ ઉપાય શ્રી જિનેશ્વરદેવે એ દર્શાવેલ હોવા છતાં પણ,
અસહ છે.
જ '
કેત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org