________________
સમ્યગ્દષ્ટિની અવસ્થા
[ ૪૦૯
પ્રક્રિયામાં કારણભૂત બની જાય. પણ આપત્તિને એવી રીતે તે ન જ વેઠવી જોઈ એ કે જેથી બીજી અનેક આપત્તિઓ ઊભી થાય.
આ વાત
આજે તે એક તકલીફને કાઢવા સેંકડો પાપાને વધાર્યે જાય, કે જેથી ભવિષ્યમાં તકલીફના આંકડા વધ્યે જ જાય. પ્રભુના શાસનને પામ્યા પછી પણ જો આવી દશા કાયમ રહે તા તા કહેવુ જ જોઈ એ – શાસન જે રીતે પરિણામ પામવુ જોઈએ તે રીતે તે પરિણામ પામ્યું નથી.’ અનંતજ્ઞાનીએના કથન મુજબ અનુભવસિદ્ધ જ છે કે દુનિયાના જીવેા તેા કર્મીને હાથ જોડીને જ ઊભા રહે છે, પણ સમ્યગ્દષ્ટિ આત્માએ તા કદી કને હાથ જોડવા જોઈએ નહિ. જ્યારે તમે તે તેની સમક્ષ ગુલામ જેવુ વન કરે છે તેનું શું ? તમારે સમજી જ લેવુ' જોઈ એ કે– કમ હસાવે તા હસવું અને રાવડાવે તે રાવું તથા એ જેમ નચાવે તેમ નાચવું? • એ સમ્યગ્દષ્ટિ આત્માને છાજતું કામ નથી જ.
સ॰ આવેલું ભાગવવું એ તા આપ પણ કહેા જ છે ને?
એટલુ યાદ રાખેા છે. પણ કયી રીતે ભાગવવું એ યાદ નથી રાખતાં એનું શુ' ? યાદ રાખે! કે–સમ્યગ્દષ્ટિ આત્મા શુભેદયમાં પણ લીન ન થાય કેમ કે-લક્ષ્મી આદિને અસ્થિર, અસર અને આત્માનુ અહિત કરનાર માને છે ઃ તેમજ સમ્યગ્દષ્ટિ આત્મા અશુભના ઉદયે આપત્તિ આવે તે પણ તેને શાંતિપૂર્વક સહન કરે છે અને અશુભ કર્મને કહી દે કે—આવી જા અને હિસાબ ચૂકવ.’ સમ્યગ્દષ્ટિ આત્માએ પૌલિક કારણે ઇરાદાપૂર્ણાંક આપત્તિ ઊભી કરવી નહિ, પણ કલ્યાણની સાધનામાં આપત્તિએ આવી પડે તાય ગભરાવું નહિ.
,
અશુભ કર્મના ઉદયને સહેવાને પણ બળ જોઈ એ ” એમ જે સમજે તે ભયને સાંભળીને શિથિલ કદી જ નખને ! પણ આજની સ્થિતિ તા કાંઈક જુદી જ છે. આજે જો કાઈ સામાન્ય જ્ઞાની આવીને કહે કે–છ હિને તમે ભિખારી થવાના છે.’ તા આ સાંભળીને તમને શું થાય ? તમારી સ્થિતિ તે આ થી જ ભીખારી જેવી થઈ જાયને ?
6
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org